ગુજરાત મા ફરી એકવાર ૧૬ કરોડ ના ઇંજેક્શની જરૂરિયાત વિવાન ને પણ

હિન્દ ન્યુઝ, પાલનપુર    બનાસકાંઠા જિલ્લા માં અને પાલનપુર જેવી વિવિધ શહેરો ગામ મોહલ્લા સોસાયટીઓ માં જેમ ધૈર્યરાજ ને ૧૬ કરોડ ના ઈન્જેકશન ની જરૂર પડી હતી એજ રીતે આજે એક ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના આલીદર ગામ માં એક સામાન્ય પરિવાર અશોકભાઈ સામતભાઈ વાઠેળ પર આવેલ આફત જેમાં એક ના એક પુત્ર વિવાન ને સ્પાઈન મસક્યુલર એટ્રોફી નામ ની બીમારી થી પીડિત હોય તો આ બીમારી માટે ખૂબ મોટી રકમ ની જરૂર પડી જેમ મહીસાગર ના કનેસર ના ધેર્યારાજ ને પડી હતી. ત્યારે આ સામાન્ય પરિવાર પર એક…

Read More

એસ એમ સી સમિતિ ના અધ્યક્ષ રણછોડભાઈ ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર     આજરોજ અકવાડા કેન્દ્ર વતી શાળા ના સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય શિક્ષકોની હાજરીમાં શાળા ના એસ.એમ.સી સમિતિ ના અધ્યક્ષ રણછોડભાઈ ગોહિલ ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમ માં મિત્રો પણ જોડાયા હતા. જેમાં અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા અજય ગોહિલ મુકેશભાઈ દિહોરા તેમજ અન્ય સભ્યો પણ જોડાયા હતા. રિપોર્ટર : શૈલેષ બામભાણી, ભાવનગર

Read More

ભાવનગરનો યુવાન ‘ચીન’માં મેળવેલાં તબીબી જ્ઞાનને ભાવનગરની જનતાને વહેંચશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      સામાન્ય રીતે કોઇપણ પ્રકારની મેડિકલની પરીક્ષા પાસ કરવી અઘરી હોય છે અને તેમાંય જો તે પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાની હોય તો તેની પાસ કરવી વધુ અઘરી થઇ જાય છે. વળી, જો તે વિદેશી યુનિવર્સિટીમાંથી પાસ કરવાની હોય તો ઓર અઘરી થઇ જાય છે. પરંતુ તેમ છતાં, ભાવનગરની યુવાન ડો. વિજયરાજસિંહ ગોહિલે એફ.એમ.જી.ઈ. (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામીનેશન) ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ ૨૦ માં નંબરે પાસ કરીને ગુજરાતનું અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. બીજી મહત્વની વાત છે કે, તેઓએ તેમનું ડોક્ટરી ડિગ્રી (એમ.બી.બી.એસ.) ચીનની નાનજીંગ યુનિવર્સિટીમાંથી કર્યું…

Read More

દિયોદર તાલુકા પંચાયત કર્મચારી મંડળી ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર       દિયોદર તાલુકા પંચાયત ખાતે ગતરોજ કર્મચારી મંડળીની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં બેઠક માં ચર્ચા વિચારણા કર્યા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન ની સર્વાંનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે દેસાઈ સમાજનું ગૌરવ અને ગરીબોની સેવામાં હર હમેશા ખડે પગે રહેતા એવા જગમાલભાઈ પી. દેસાઈની વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન પદે અમરતભાઈ જોશીની વરણી કરવામાં આવી હતી. આવા નિષ્ઠાવાન શિક્ષકોની વરણી થતા દિયોદર તાલુકા તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા અને ખુશીના માહોલ વચ્ચે કારોબારી સભ્યોએ મોઢુ મીઠું કરાવ્યું હતું. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા,…

Read More

દિયોદર થી ધાનેરા નવિન મીની બસ ચાલુ કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર     કોરોનાની મહામારી માં રાજ્યમાં એસટી વિભાગે તમામ ગ્રામ્ય વિસ્તારના રૂટો પર એસટી બસો સ્થિગત કરવામાં આવી હતી. જે બાદ કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા ગત રોજ દિયોદર ડેપો દ્વારા દિયોદર થી ધાનેરા નવીન બસ નો રુટ ચાલુ કરવામાં આવ્યો છે. જેથી દિયોદર ધાનેરા મીની બસ ચાલુ થતા ગ્રામ્ય વિસ્તારમાં થી આવતા વિધાર્થી ઓને અને ખેડૂતોને બજાર સુધી આવવા જવામાં રાહત મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદર ડેપો મેનેજરે બસ ને લિલી જડી આપી પ્રશ્થાપન કરાવ્યું હતું. બસ ચાલુ થતા મુસાફરો માં અનેરો આનંદ…

Read More

દિયોદર નાયબ મામલતદાર એમ.બી.દરજીએ મામલતદાર નો ચાર્જ સંભાળતા સન્માન સમારોહમાં ખુરશીના મોહમાં સોસીયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

હિન્દ ન્યુઝ, દિયોદર      કોરોના મહામારી અંતર્ગત સરકાર પોતે કોરોના ડિસ્ટન્સ માટે કલેક્ટરના આદેશોનું પાલન કરાવે છે. અને આના ભંગ બદલ ગરીબોને દંડ પણ થાય છે. આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે એમ.બી.દરજી છેલ્લા છએક મહિના થી એટીવીટી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા પરંતુ દિયોદર મામલતદાર કે કે ઠાકોર વય નિવૃત્ત થતા એમ.બી.દરજીએ મામલતદાર નો ચાર્જ સાંભળ્યો છે ત્યારે દિયોદર તાલુકા દરજી સમાજ દ્વારા આજે સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જોઈએ તો કાયદાનું પાલન કરાવનાર સરકારના ખુદ અધિકારી કાયદાનું ભાન ભૂલ્યા અને દિયોદર મામલતદાર કચેરીમાં ખુરસીના મોહમાં મામલતદાર…

Read More

નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ ને રજૂઆત કરતાં તાત્કાલિક બે જ કલાકમાં કચરો સાફ

હિન્દ ન્યુઝ, નડિયાદ        પીજ રોડ ઉપર કચરો દેખાતા એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ ને રજૂઆત કરતાં તાત્કાલિક બે જ કલાકમાં કચરો સાફ કરવામાં આવેલ એ બદલ ફરિયાદ કરનાર પશ્ચિમના નાગરિકનો અને ઝડપથી નિકાલ કરનાર વોર્ડ નંબર 9 સેનેટરી ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિનો અને કર્મચારીગણ નો આભાર માનવામાં આવ્યો હતો. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સર્વ હિંદુ ધર્મની મિટીંગ મળી હતી

હિન્દ ન્યુઝ, બગસરા      અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બગસરા સથવારા સમાજની વાડીમાં સર્વ હિંદુ ધર્મ અને મીટિંગ મળી હતી. આ મીટીંગ બગસરા અમરેલી સાવરકુંડલા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સર્વ હિન્દુ યુવાનો એકઠા થયા હતા. આ મિટિંગમાં હિન્દુ એક થવા માટે તેમજ બજરંગ દળ માં યુવાનોને જોડવા માટે આવાહન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં બગસરાના દરેક જ્ઞાતિના યુવાનો તેમજ વડીલો કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આમ મિટિંગ બાદ બગસરા શહેરમાં એક હિન્દુ ની છોકરી ને વિધર્મી દ્વારા તેના મા-બાપ ને ધમકાવી છોકરીને…

Read More

ગીર સોમનાથ વેરાવળ વોર્ડ નંબર ૧૦ ગાંધીચોક પોલીસચોકી બાજુમાં મિનારા મસ્જિદ પાછળ દરગાહ તેમજ કબ્રસ્તાનની અંદર ભયંકર આગ

હિન્દ ન્યુઝ, વેરાવળ     ગીર સોમનાથ વેરાવળ વોર્ડ નંબર ૧૦ ગાંધીચોક પોલીસચોકી બાજુમાં મિનારા મસ્જિદ પાછળ દરગાહ તેમજ કબ્રસ્તાનની અંદર ભયંકર આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ માછીમાર સેલના ચેરમેન અશ્વિનભાઈ કિશોરભાઈ સૂયાણીને કોલ કરી જાણ કરેલ ત્યાર બાદ અશ્વિન સૂયાણી દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેર ને કોલ કરી બાદ ટેમ્પા સાથે અશ્વિન સૂયાણી ઘટના સ્થળે પોહચ્યા અને GEB માં કોલ કરી તે વિસ્તારની લાઈટ બંધ કરાવી પોતે પણ આગ ને કાબુ કરવા પ્રયત્ન કર્યો સાથે તંત્ર તેમજ સ્થાનિક લોકોએ પણ ખુબ જ સારી રીતે ફરજ નિભાવેલ અને આ…

Read More

દિયોદર ખાતે આકાર પામતા સંસ્કાર ભવનની જગ્યામાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર       દિયોદર ખાતે આજરોજ દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા વૃક્ષા રોપણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદર ખાતે રાવણા રાજપૂત સમાજ ઘણો મોટો પ્રભાવ ધરાવે છે અને દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ માં ઉત્સાહી યુવાનોના અથાગ પ્રયાસો થકી એક મોટુ સમાજ હિત નું કાર્ય થવા જઈ રહ્યું છે. જેમાં રાવણા રાજપૂત સમાજના નાનેથી માંડી મોટા વડીલો નો પણ ખુબજ સહકાર મળવા પામ્યો છે અને ઉત્તર ગુજરાતમાં ના હોય તેવી સુવિધાઓથી સજ્જ રાવણા રાજપૂત સમાજના નવ યુવાનો ને ઘણી તકો મળી રહે તેવી સુવિધાઓ સાથે…

Read More