નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ ને રજૂઆત કરતાં તાત્કાલિક બે જ કલાકમાં કચરો સાફ

હિન્દ ન્યુઝ, નડિયાદ 

      પીજ રોડ ઉપર કચરો દેખાતા એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ ને રજૂઆત કરતાં તાત્કાલિક બે જ કલાકમાં કચરો સાફ કરવામાં આવેલ એ બદલ ફરિયાદ કરનાર પશ્ચિમના નાગરિકનો અને ઝડપથી નિકાલ કરનાર વોર્ડ નંબર 9 સેનેટરી ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિનો અને કર્મચારીગણ નો આભાર માનવામાં આવ્યો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment