હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ આવેલ, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈએ સરદાર નું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓએ સોમનાથ મંદિરનાં પુનઃ નિર્માણના સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કરેલ. આજરોજ આ સંકલ્પને ૭૩ વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધાર ના સંકલ્પને નિહાળવા જીવિત ના રહ્યાં પણ આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર ની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે. આજરોજ શ્રી સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિતે સવારે સરદાર વલ્લભભાઈ…
Read MoreMonth: November 2020
ભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ માનસીંગ ભાઈ પરમાર બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું અને સાથો સાથ માનસીંગભાઈ પરમાર ખુબ આગળ વઘે અને ભારતીય જનતા પાટી ને વઘુ મા વઘુ મજબુત કરે અને આપણા દેશ ના યશશ્વી પ્રઘાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એ દેશ મા વિકાસ ની ગાથા ની શરૂઆત કરી છે એને ખુબ મજબુતી મળે એવી શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રંસેગે વેરાવળ સમસ્ત હાડિ સમાજ અઘ્યક્ષ નોટરી એડવોકેટ અમુતાબેન અખીયા તથા વેરાવળ હાડિ સમાજ…
Read Moreભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી ના ગીર સોમનાથ જીલ્લા નવયુક્ત પ્રમુખ માનસીંગ ભાઈ પરમાર બન્યા એ પ્રસંગે ગીર સોમનાથ હાડિ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું અને સાથો સાથ માનસીંગભાઈ પરમાર ખુબ આગળ વઘે અને ભારતીય જનતા પાટી ને વઘુ મા વઘુ મજબુત કરે અને આપણા દેશ ના યશશ્વી પ્રઘાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એ દેશ મા વિકાસ ની ગાથા ની શરૂઆત કરી છે એને ખુબ મજબુતી મળે એવી શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રંસેગે વેરાવળ સમસ્ત હાડિ સમાજ અઘ્યક્ષ નોટરી એડવોકેટ અમુતાબેન અખીયા તથા વેરાવળ હાડિ સમાજ…
Read Moreગારીયાધાર ટોળપાણા પાંચટોબરા રોડ પાસેથી જાહેરમાં જુગાર રમતા ૦૯ શકુનીઓ, મોબાઇલ નાં મુદ્દામાલ સાથે પકડી પડતા ગારીયાઘાર પોલીસ
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ આપેલ સુચના મુજબ પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે ગારીયાઘાર પોલીસ સ્ટેશન પો. સબ ઈન્સ્પેકટર વી.વી.ધ્રાંગુ સા. ની સુચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો. કોન્સ.અમીતભાઈ ડાંગર તથા પો.કોન્સ. રાજુભાઈ ડાંગર નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ગારીયાધાર ટોળપાણા, પાંચટોબરા રોડ વાડી વિસ્તાર ગાડાના માર્ગ પર બાવળની કાંટમા અમુક ઇસમો…
Read Moreદિયોદર માનવતા ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદો ને દિવાળી નિમિતે મીઠાઈ નું વિતરણ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર માનવતા ગ્રુપ દ્વારા લોક ડાઉન માં જરૂરિયાત મંદો ને બે ટાઈમ ભોજન ની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જેમાં દિવાળી નિમિતે દિયોદર પુનમિયા હનુમાન દાદા ના મંદિર પાસે આવો સાથે મળી ને દિવાળી નો પ્રવ ઉજવીએ ના ભાગરૂપે માનવતા ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદો ને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું. દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તેમજ નાયબ કલેકટર એમ કે દેસાઈ અને મામલતદાર કે કે ઠાકોર ની હાજરી માં લીલીઝંડી આપી મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ગરીબ લોકો ના ઘરે ઘરે મીઠાઈ…
Read Moreવેરાવળ મંદિરની નજીક આવાસ યોજનાના પ્લોટ પર ખુદ પાલિકા પ્રમુખે કરેલા દબાણ પર ફર્યું બુલડોઝર
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ વેરાવળમાં ખુદ નગર પાલિકા નાં પ્રમુખ અને તેમના મરતિયાઓ દ્વારા સરકારી આવાસ યોજના માટે ફાળવવામાં આવેલા પ્લોટ પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામને છેવટે આજે તોડી પાડવા મા આવ્યું હતું અને મેદાનને સમથર કરી નાખવામાં આવ્યું હતું. પ્રાદેશિક કમિશનરને કરાયેલી ફરિયાદને પગલે બાંધકામ તોડવાનો આદેશ કરાતાં તંત્ર દોડતું વેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં નગરપાલિકાએ આવાસ યોજના માટે પ્લોટ ફારવયો હતો. એમાં ખુદ નગરપાલિકાના પ્રમુખ અને તેમના મરતિયાઓ એ ગૌશાળાની આડમાં શરૂ કરેલા બાંધકામને આજે પાલિકા દ્વારા જે.સી.બી. ટ્રેકટરો મારફતે તોડી પાડવામાં આવ્યું હતું.…
Read Moreઅરવલ્લી નાં ફતેપુર ગામના ગ્રામજનો દ્વારા બાયડ મામલતદાર કચેરી એ ૫૦ જેટલી R.T.I કરીને માહિતી ની માગણી કરેલ છે
હિન્દ ન્યૂઝ, અરવલ્લી બાયડ મામલતદાર કચેરી ખાતે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પંચાયત ના ફતેપુર ગામ ની સીમમાં જમીનની બાબતમાં ભરપૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને ઓઘાં કોતર વાળી નદીના કાંઠે આવેલી જમીન અને પાણી પત્રક કરીને ખોટી રીતે દસ્તાવેજ કરીને બારોબાર વેચી દીધી છે. આ જમીનમાં ફતેપુર ગામ ના હકમાં તેઓ જંગલમાંથી લાકડા લાવવાનો તેમજ ઢોર ચરાવવાનો હક હતો. તો પણ હક ગેરકાયદેસર રીતે કાઢીને જમીન નો બારોબાર દસ્તાવેજ કરી દિધો હોવાથી આજ રોજ ફતેપુર ગામના ગ્રામજનો દ્વારા બાયડ મામલતદાર કચેરી એ ૫૦ જેટલી R.T.I કરીને માહિતી ની માગણી કરેલી છે.…
Read Moreરાજકોટ શહેર માં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રાત પડતા જ લુખ્ખાઓ બેફામ બનીને નીકળી પડતા હોય છે. અને ગમે ત્યાં લુખ્ખાગીરી ચલાવી લોકોને પરેશાન કરતા હોય છે. તહેવાર ટાણે આવા બનાવો બનતા અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી થોરાળા P.I જી.એમ.હડિયાના માર્ગદર્શન હેઠળ P.S.I જી.એસ.ગઢવી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ચુનારાવાડમાં રહેતા લાલો ઉર્ફે ડેબરી દેવજીભાઈ સોલંકી ઉ.૩૨ નામના શખ્સને ડાભી હોટલ નજીક શેરીમાંથી શંકાના આધારે સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી એક છરી મળી આવતા તેના વિરુદ્ધ કલમ.૩૭-૧-૧૩૫ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. થોરાળા પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયા, જી.એસ.ગઢવી, ભુપતભાઈ…
Read Moreજેતપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના ધામા નવ ગામના સરપંચોએ આપ્યું મામલતદારને આવેદન
હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર તાલુકાના સીમ વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી સાતેક જેટલા સિંહોએ ધામા નાખી ને પાલતું પ્રાણીઓના શિકાર કરી ને ખેતરોમાં પડ્યા રહેતા હોવાથી ખેડૂતો રવિ પાકની સીઝનમાં સિંહઓ ના ડરે થી ખેતરે પણ જઈ શકતા ન હોવાથી નવ ગામના સરપંચો દ્વારા સિંહોને તાત્કાલિક જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેતપુર તાલુકાના થાણાગાલોર મુકામે પંદરેક દિવસ પૂર્વે સિંહોએ બે બળદનું મારણ કર્યું હોવા છતાં ખેડૂતોએ સિંહ આપણા મહેમાન કહેવાય છે તેમ કહીને…
Read Moreદિયોદર નવા ગામ પાસે રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત બે વ્યક્તિ ના ઘટના સ્થળે મોત
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના નવા ગામ પાસે બુધવાર ના બપોર ના રોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા રીક્ષા માં સવાર બે વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં બંને મૃતકો ને પી એમ અર્થ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા લોકો ના ટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના નવા પાસે આજરોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત…
Read More