હિન્દ ન્યુઝ, રાજકોટ (૦૧)કેક એન જોય (ડીલેવરી વાન)માં ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ, રિટર્ન થયેલ કેક પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટસ મળી આવતા ૧૮ kg. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ (૦૨)રામેશ્વર બેકર્સ –કોઠારીયા રોડ, સોરઠિયાવાડી સર્કલ – ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૧૮ લિટર તથા પેકિંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરના બેકરી પ્રોડક્ટસ તથા નમકીન ૫૦ kg.મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ (૦૩)સિલ્વર બેકરી -કોઠારીયા રોડ સ્નાનગર સામે- ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૨૦ લિટર જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૦૪) હરિકૃષ્ણ બેકરી -હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા બાબતે…
Read MoreCategory: Health
સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ : ડરવાની નહીં પણ કાળજી સતર્કતા રાખવી જરૂરી : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહભાગી થયા પ્રિકોશન ડોઝનો જથ્થો વધારીને રાજ્યમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે તા. ૨૭મી ડિસેમ્બરે હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે ગુજરાતમાં હાલ દૈનિક ૧૦,૦૦૦ ટેસ્ટીંગ થાય છે…
Read Moreરાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે ધારાસભ્ય લવિંગજી સોલંકી એ નર્મદા નિગમના અધિકારીઓ સાથે યોજી મીટીંગ
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર નર્મદા નિગમની કેનાલમાં છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા અને કેનાલો તૂટવાની ઘટનાને લઈને ધારાસભ્ય દ્વારા મીટીંગ યોજાઇ પાટણ જિલ્લા ના રાધનપુર વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલમાં છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા અને કેનાલો તૂટવાની ઘટનાને લઈને ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.જેમાં ખેડૂતોને પાણી મળી રહે કેનાલો તૂટે નહીં તેના માટે ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય લવિંગજી સોલંકી નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટીંગ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.…
Read Moreભાવનગર જીલ્લાની મહિલાઓ માટે ફળ તથા શાકભાજી પરિરક્ષણ તથા કિચન ગાર્ડનની તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર બાગાયત ખાતું, ગાંધીનગરની ભાવનગર જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી અંતર્ગત કેનીંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરિરક્ષીત કરી તેમાંથી મળતાં ઉપયોગી પોષક્તત્વો દ્વારા મહિલાઓ તેમજ તેમના દ્વારા તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહઉદ્યોગ દ્રારા કેનીંગ(ડબ્બાબંધી) કરી આર્થિક સ્વનિર્ભર બને તે હેતુથી મહિલા સશક્તિકરણ માટે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની ગ્રામ્ય ક્ક્ષાએ તથા ભાવનગર(સીટી)માં દિન: ૨ અને ૫ ની પરિરક્ષક તાલીમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓને ફળો તેમજ શાકભાજીમાંથી બનતાં વિવિધ શરબત, જામ, જેલી, કેચઅપ,…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર આજીડેમ ચોક્ડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડાપીણા, મસાલા, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ ૨૧ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. (૦૧)રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૦૨)બાલાજી ફરસાણ & સ્વીટ (૦૩)રાધેક્રિષ્ના ડેરી ફાર્મ (૦૪)સીતારામ સેલ્સ એજન્સી (૦૫)શિવ પ્રોવિઝન સ્ટોર (૦૬)શિવ ડેરી ફાર્મ (૦૭)ખોડિયાર કોલ્ડડ્રિંક્સ (૦૮)યશસ્વી પ્રોવિઝન સ્ટોર (૦૯)ધાર્મી મેડિસિન્સ (૧૦)ભોલે પાન (૧૧)ડિલક્સ પાન & કોલ્ડડ્રિંક્સ (૧૨)વાળીનાથ કોલ્ડડ્રિંક્સ (૧૩)બંસીધર પાન & કોલ્ડડ્રિંક્સ (૧૪)વેલનાથ કોલ્ડડ્રિંક્સ (૧૫)જલારામ ફરસાણ માર્ટ (૧૬)ખોડિયાર પુરી શાક (૧૭)નવદુર્ગા પાન (૧૮)ક્રિષ્ના…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કૃષ્ણનગર મેઇન રોડ-મવડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ઘી, ડેરી પ્રોડક્ટસ, ચીકી, ખાદ્યતેલ વગેરેના કુલ ૧૨ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૫ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૦૧) બાલાજી ભવાની ફરસાણ & સ્વીટ પેઢીમાં ચકાસણી દરમિયાન ઉપયોગમાં લેવાતું દાજિયું તેલનો આશરે ૫ kg જથ્થાનો નાશ કરવામાં આવેલ. (૦૨) રવેચી ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩) શ્રી બાલાજી સોપારી -લાઇસન્સ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ.
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૬ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)રૈયારાજ કોલ્ડ્રિંક્સ (૨)ધનંજય કોલ્ડ્રિંક્સ (૩)રાજ કોલ્ડ્રિંક્સ (૪)પટેલ પાન (૦૫)માં મેલડી ટી સ્ટોલ (૦૬)શ્રી ખોડિયાર ફરસાણ (૦૭)રાધે ટી સ્ટોલ (૦૮)ગાંધી સોડા શોપ (૦૯)શ્રી શક્તિ પાન કોર્નર (૧૦)શ્રી શક્તિ ટી સ્ટોલ (૧૧)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૨)જોકર ગાંઠિયા (૧૩)શીતલ પાર્લર (૧૪)કૈલાશ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૩ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૩ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. (૦૧)ભગવતી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)કિશન ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (૦૪)રાધે શ્યામ ડેરી ફાર્મ (૦૫)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૦૬)શ્રીનાથજી ફ્રરસાણ (૦૭)જલારામ સ્વીટ & નમકીન (૦૮)સત્યમ પ્રોવિઝન સ્ટોર (૦૯)વરિયા ફરસાણ…
Read Moreપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે વર્લ્ડ ડાયાબીટીસ ડે ની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ભુજ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર મધ્યે વર્લ્ડ ડાયાબીટીસ ડે (વિશ્વ મધુપ્રમેહ દિવસ ) નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર આર ફૂલમાલીના માર્ગદર્શન હેઠળ જી કે જનરલ હોસ્પિટલ-ભુજના કોમ્યુનીટી મેડીસીન વિભાગ દ્વારા તેમજ NCD સેલ અને SBCC ટીમ ભુજના સહયોગથી લોકોને ડાયાબિટીસ રોગ વિશે જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું તેમજ મેડીસીન વિભાગ દ્વારા સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૭૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેડીકલ ઓફીસર ડો.ધારા પાડલીયા, આયુષ મેડીકલ ઓફીસર પ્રતિભા ભાનુશાલી, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કોર્ડીનેટર એનસીડી વિભાગના વિપુલ દેવમુરારી, એફએચએસ ચંદ્રિકાબેન તેમજ…
Read Moreસંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીકરણ નો આગામી આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ગર્ભાશયના કેન્સર ને નાથવા માટે 10 થી 25 વર્ષની દીકરીઓને વેક્સિન આપી જિંદગી ભર કેન્સરથી બચાવવા માટે જે યજ્ઞ ચાલી રહ્યો છે. તે અંગે તારીખ 27 11 2022 ના રવિવારના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી સોના બજારમાં જેમને બીજો ડોસ કે ત્રીજો ડોઝ લેવાનો હોય તેઓએ આ સમયમાં આ વેક્સિન લેવા માટે પોતાના આગળનો કાગળ લઈ આવવાનો રહેશે. અત્યાર સુધી દરેક જ્ઞાતિની 1000 થી વધારે દીકરીઓને આ વિકસીન અપાઈ ગઈ હવે ફક્ત જૈનોની દીકરીઓને જ પ્રથમ…
Read More