રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. 

હિન્દ ન્યુઝ, રાજકોટ 

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૬ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.     

 (૧)રૈયારાજ કોલ્ડ્રિંક્સ (૨)ધનંજય કોલ્ડ્રિંક્સ (૩)રાજ કોલ્ડ્રિંક્સ (૪)પટેલ પાન (૦૫)માં મેલડી ટી સ્ટોલ (૦૬)શ્રી ખોડિયાર ફરસાણ (૦૭)રાધે ટી સ્ટોલ (૦૮)ગાંધી સોડા શોપ (૦૯)શ્રી શક્તિ પાન કોર્નર (૧૦)શ્રી શક્તિ ટી સ્ટોલ (૧૧)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૨)જોકર ગાંઠિયા (૧૩)શીતલ પાર્લર (૧૪)કૈલાશ ભેળ (૧૫)ભારત પાન (૧૬)કનૈયા રેસ્ટોરન્ટ (૧૭)ભગવતી સેલ્સ એજન્સી (૧૮)ન્યુ બજરંગ પાન & કોલ્ડ્રિંક્સ (૧૯)શ્રી ચામુંડા ફરસાણ (૨૦)ડાયમંડ શીંગની ચકાસણી કરવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

     ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો  મજબ  ૨ નમૂના લેવામાં આવેલ :-

(૧) ‘NESTLE’ NAN PRO FOLLOW UP -FORMULA POWDER (400 GM PACK) સ્થળ -એપોલો ફાર્મસી -ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં. ૨, બિઝનેશ ટર્મિનલ, શાસ્ત્રીનગર સામે, નાના મવા રોડ, રાજકોટ.

(૨) ‘ALKEM’ A TO Z NS+ NUTRACEUTICAL TABLET (15N PACK) – સ્થળ -દેવપુષ્પ મેડિકલ સ્ટોર -૬ -સાકેત પ્લાઝા, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ.

 

Related posts

Leave a Comment