હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૩ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૩ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(૦૧)ભગવતી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)કિશન ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
તથા (૦૪)રાધે શ્યામ ડેરી ફાર્મ (૦૫)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૦૬)શ્રીનાથજી ફ્રરસાણ (૦૭)જલારામ સ્વીટ & નમકીન (૦૮)સત્યમ પ્રોવિઝન સ્ટોર (૦૯)વરિયા ફરસાણ (૧૦)શ્રી રામ ડેરી ફાર્મ (૧૧)પટેલ વિજય ડેરી ફાર્મ (૧૨)કૈલાશ વિજય સ્વીટ માર્ટ (૧૩)મારુતિ ડેરી ફાર્મ (૧૪)શંકર વિજય ડેરી ફાર્મ (૧૫)કૈલાશ ફરસાણ & સ્વીટ માર્ટ (૧૬)શ્યામ ડેરી ફાર્મ (૧૭)ભગીરથ ફરસાણ & સ્વીટ માર્ટ (૧૮)જનતા તાવડો (૧૯)શ્રી ગણેશ ડેરી ફાર્મ & ફરસાણ (૨૦)મધુરમ ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
· ફૂડ વિભાગની ટીમ દ્વારા જૂનો મોરબી રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફૂડ બિઝનેશ ઓપરેટરને લાઇસન્સ મેળવવા બાબતે માહિતી આપી અવેરનેસ ડ્રાઈવ કરાવામાં આવેલ.
નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ :-
(૧) મિક્સ મિલ્ક (લુઝ): સ્થળ –રાધે શ્યામ ડેરી ફાર્મ -શોપ નં. ૧, સનમૂન પ્લાઝા, માસૂમ સ્કૂલ રોડ, શિવમ પાર્ક -૨, મોટા મવા, રાજકોટ.
(૨) મિક્સ મિલ્ક (લુઝ): સ્થળ –શ્રી પટેલ ડેરી ફાર્મ -બંસીધર કોમ્પ્લેક્સ, શોપ નં. ૮, IOC ક્વાટર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ.