સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

    સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ. માર્ગ અકસ્માતો અટકાવવા અને જનજાગૃતિ વધારવા પર ભાર મૂકાયો

 સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

            શાળા- કોલેજોના વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. 

Related posts

Leave a Comment