ગુજરાતની પરંપરા, શુદ્ધતા અને પૌષ્ટિકતાનો અનોખો સંગમ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સ્વ સહાય જૂથનાં બહેનોને સ્થિર રોજગાર, ટકાઉ આજીવિકા અને મૂલ્યવર્ધિત બજાર પ્રદાન કરવા રાજય સરકારનો નવતર અભિગમ, સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગ “Winter Bliss”નું મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન

   “Winter Bliss”એ રાજ્યના 24 જિલ્લાના 40 સખી મંડળો દ્વારા બનાવાયેલ શિયાળાના પરંપરાગત 14 ઉત્પાદનો સાથેનું પ્રીમિયમ હેમ્પર કલેક્શન છે. આ પહેલ ગ્રામ્ય મહિલાઓની આજીવિકા વધારવા, તેઓના ઉત્પાદનોને રાજ્યસ્તરેથી રાષ્ટ્રીયસ્તર સુધી પહોંચાડવાનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ.

Related posts

Leave a Comment