સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, સુરત 

    વરાછાના સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં આગામી છ મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ

ભારે વાહનો તેમજ ખાનગી લકઝરી બસો રાત્રીના ૧૦થી સવારના ૦૬ વાગ્યા સુધી ઉપયોગ કરી શક્શે

વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાશે

Related posts

Leave a Comment