ગુણવત્તાસભર આરોગ્યની સુવિધાઓ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

▶️ રાજ્યની GMERS સંલગ્ન સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની મેડિકલ હોસ્પિટલને અત્યાધુનિક હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

▶️ આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે તેમજ રાજ્યના 4 હજારથી ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓનો લાભ મળશે

Related posts

Leave a Comment