હિન્દ ન્યુઝ, દિલ્હી
ગુજરાત આરોગ્ય વિભાગને દિલ્હીમાં આયોજિત SKOCH 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં મળ્યા બે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ
SH-RBSK હેલ્થ + ડિજિટલ હેલ્થ કાર્ડ: આ કાર્યક્રમ અન્વયે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે
‘બ્રેકિંગ ધ સાયલન્સ’ વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરપી: બોલવા-સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકોને અત્યાધુનિક નિઃશુલ્ક સારવાર
આ બંને એવોર્ડ્સ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને સમર્પિત છે