વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમીશન સિઝનને અનુલક્ષીને વન – ડે – થ્રી – વોર્ડ ઝુંબેશના ભાગરૂપે શહેરનાવોર્ડ નં. ૧૦, ૧૩, ૧૫ માં વહિકલ માઉન્‍ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

હાલમાં વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમિશન સિઝન છે. તથા તાપમાન અને ભેજવાળા અનુકુળ વાતાવરણને કારણે મચ્છરોનો ઉ૫દ્રવ રહે છે. તથા આવા વાતાવરણમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસો વઘુ નોંઘાય છે. વાહકજન્ય રોગોનું વઘુ ટ્રાન્સમિશન થતુ અટકાવવા દરેક સ્તરે સતત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી માટે ‘’વન-ડે-થ્રી-વોર્ડ’’કાર્યક્રમ અંતર્ગતતા.૦૨/૧૧/૨૦૨૩ વોર્ડ નં. ૧૦, ૧૩અને ૧૫ માં વહિકલ માઉન્ટન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગકામગીરી કરવા આવેલ.

આ કામગીરી હેઠળવોર્ડ નં. ૧૦ માં જલારામ – ર, શીવસંગમ સોસા., નવીનનગર, આફ્રિકા કોલોની, અમૃતા સોસા., રાવલનગર, કૈલાશનગર, કૈલાશઘારા, દર્શન પાર્ક, જ્ઞાનજીવન સોસા., જીવનનગર, બ્રહમસમાજ સોસા., તિરૂપતીનગર, પ્રકાશ સોસા., પારસ સોસા., અક્ષરવાડી, બાલમુકુંન્દ સોસા., જલારામ – ૧૪ શાંતીનિકેતન સોસા., રોગલ પાર્ક, રાઘાનગર શકિતનગર, મિલા૫નગર, રામ પાર્ક, શારદાનગર, અમૃતનગર, જયોતીનગર, ઘનશ્યામનગર, નંદીપાર્ક, ચિત્રકુટઘામ, ક્રિષ્ના પાર્ક, ગુ.હા. મે. રોડ શિલ્પન સોસા., શિવશકિત નગર, તોરલ પાર્ક, વિમલનગર, શિવઘામ, ગુજન પાર્ક, રવિ પાર્ક, વિષ્ણુવિહાર, રૂડા – ર, સરિતા વિહાર, એ..જી. સ્ટાફ કવા., એ. જી. સોસા., નિલગ્રીન સીટી સોસા., પુષ્કરઘામ મે. રોડ, આલા૫ એવન્યુ, આલા૫ સેન્ચુરી, પુષ્કરઘામ સોસા., રાજવાટીકા કેવલીયમ રેસીડેન્સી, કેવલીયમ આવાસ, ગુજરાત હાઉસીંગ કવા., યોગીનગર, આર. કે. નગર, આર. કે. પાર્ક, ગુરૂજી આવાસ, બસેરા પાર્ક, સાઇબાબા પાર્ક, અલય પાર્ક – ૧, ર, સંગુન રેસીડેન્સી, ફુલવાડી, પાવન પાર્ક, સ્વાતી પાર્ક, મારૂતીનગર, શીવઆરાઘના, નિઘી કર્મચારી સોસા.,વગેરે વિસ્તાર

વોર્ડ નં. ૧૩ માં અંબાજી કડવા – ૧ થી ૧૦, લોઘેશ્વર સોસા. – ૧ થી ૯, રામનગર – ૧ થી ૮, વૈદવાડી, જયંત કે. જી. સોસા., સ્વાશ્રય સોસા. – ૧ થી ૫, દિનકર સોસા., મવડી મે. રોડ, મવડી ફાયર સ્ટેશનથી ચંદ્રેશનગર મે. રોડ, અલ્કા સોસસા. – ૧ થી ૧૦૪ આશોપાલવ પાર્ક, શોભના સોાસ., વિશ્વનગર સોસા., ગીરનાર સોસા., ચામુંડાનગર, માયાણીનગર, ન્યુ માયાણીનગર, ન્યુ માયાણી મે. રોડ, પી.જી. વાળો રોડ, પટેલ કોલોની, ૫રિવાર પાર્ક, ૫રમેશ્વર પાર્ક, બેકબોન ચોકથી જમના પાર્ક, રામેશ્વર પાર્ક, પુજા પાર્ક, મહાદેવવાડી મે. રોડ, અમરનગર નવું, અમરનયર જુનુ, એમ.જી. પાર્ક, ઉમાકાંત ઉદ્યોગ, ગુલાબવાડી ઇન્ડ., નછરંગ૫રા – ૧ થી ૫, મણીનગર ઇન્ડ. મવડી ઇન્ડ, આનંદ બંગ્લા ચોક, નવલનગર – ૧ થી ૧૮, કૃષ્ણનગર અ ૧ થી ૧૬, જે. ડી પાઠક, ગુરુપ્રસાદ સોસા., ઘ્વારાકેશન સોસા., ત્રિવેણીનગર, ભોલેનાથ સોસા., ગોકુલઘામ મે. રોડ, આંબેડકરનગર – ૧ થીફ ૧૪, જુનુ ખોડીયારનગર – ૧ થી ૧૮, વિશ્વકર્મા સોસા., અજમલનગર, ચામુંડાનગર, ખોડીયાર૫રા નવું, ગીતાનગર – ૧ થી ૮, પી. એન. ટી. કોલોની, સમ્રાટ ઇન્ડ. એરીયા, બાનલેબ કવા., હરિઘ્વારા સોસા., પંચશીલ મે. રોડ અને ૧ થી ૧ર, ન્યુ પપૈયાવાડી – ૧ થીફ ૬, દોશી મે. રોડ, ડાલીબાઇ કવા., જુની પપૈયાવાડી, ગુણાતીતનગર, શિવનગર – ૧ થી ૧ર, માલવીયાનગર, વિનસ સોસા., ટપુભવન, કૃષ્ણ્નગર મે. રોડ,વગેરે વિસ્તાર તથા વોર્ડ નં. ૧૫ માં સર્વોદય સોસા., ખિજડાવાળા મે. રોડ, થોરાળા રામનગર, આરાઘના સોસા., શાળા નં. ૨૯ પાછળ રામનગર, વિજયનગર, જુનુ વિજયનગર, લાખાજીરાજ ઉદ્યોગનગર, ગોકુલ૫રા, કિષ્ના પાર્ક, અવઘ પાર્ક, ન્યુ સર્વોદય સોસા., સત્યમ પાર્ક, આંબેડકરનગર, ખોડીયારનગર, વામ્બે આવાસ કવા., હેદરી ચોક, ભગવતી સોસા., લાખાજીરાજ સોસા., શિવાજીનગર, મનહર ૫રા, મનહર સોસ., મેરામબાપા વાડી વિસ્તાર, ભારતનગર, ગંજીવાડા, પી.ટી.સી. મે. રોડ, ગંજીવાડા દલિત ચોક, ગંજીવાડા મહાકાળી ચોક, ગંજીવાડા, ભૈયાબસ્તી, માજોઠીનગર, રાઘેકિષ્નાનગર, શ્રી રામ પાર્ક, રામવન, હરી ઓમ પાર્ક – ૧ અને ર, શિવઘારા સોસા. – ૧ અને ર નદીકાંઠોવગેરે વિસ્‍તારોને વહિકલ માઉન્‍ટેન ફોગીંગ મીશન દ્વારા ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

આ સાથે આ વોર્ડની કોર્પોરેશન હસ્તકની શાળાઓ, બગીચા તથા મુખ્ય મંદિરોમાં જયા બહોળી સંખ્યા જનમેદની એકત્રિત હોય તેવા સ્થળે ૫ણ ફોગીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.

આ કામગીરી દરમ્યાન કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, , કોર્પોરેટર રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર જોસનાબેન ટિલાળા, કોર્પોરેટર નિરુભા વાઘેલા, પૂર્વ કોર્પોરેટર અશ્વીનભાઇ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, વોર્ડ મહામંત્રી પતોડીયાભાઇ, વોર્ડ પ્રમુખ કેતનભાઇ વાછાણી, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન ગોહેલ, મહિલા અગ્રણી જયશ્રીબેન પંડયા વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહેલ.

વાહકજન્‍ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્‍વનું ૫રિબળ છે. મચ્‍છરથી થતા રોગો અને મચ્‍છર ઉત્‍૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્‍ય રીતે સાફ કરી સુકવ્‍યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્‍લા રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ.તાવ આવે તો તરત જ નજીકના આરોગ્‍યકેન્‍દ્રમાં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્‍ય કેન્‍દ્રમાં વિનામુલ્‍યે ઉ૫લબ્‍ઘ છે.

Related posts

Leave a Comment