મુદરા,
મુદરા તાલુકામાં આજે આશા વર્કર બહેનો એ મીડિયા સામે આક્રોશ સાથે પોતાની સાથે જે શોષણ અન્યાય થાય છે એ રજુવાત કરી છે અને ન્યાય ની માગણી કરી છે અને આવી કોરોનાની મહામારી માં રાત દિવસ જોયા વગર જે બહેનો કામ કરે છે અને એમને મહિના નો 2 હજાર પગાર આપે છે અને બહેનોનું કહેવું છે અને વધુમાં આ પગાર ટાઈમ ઉપર નથી મળતું અને બહેનો જે કામગીરી કરે છે
એ કામગીરીની ઝેરોક્ષ માગે છે તો 500 થી 700 રૂપિયા ઝેરોક્ષના થઈ જાય છે તો 2000 માંથી બહેનોને શું બચે તો આ બાબતે કચ્છ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી આશા બહેનો ની રૂબરૂ મુલાકાત લે અને બહેનો ને ન્યાય મળે એવી મારી વિનંતી સાથે માગણી છે.
રિપોર્ટર : રામજી સોંધરા, મુંદરા