કેશોદ સિવિલ હોસ્પિટલમાં નર્સની દાદાગીરી સામે આવી

કેશોદ,
કેશોદ સીવીલ હાેસ્પિટલની મહિલાએ મીડિયા કર્મીઓ પર કર્યાે હુમલાે. કેશાેદ બાયપાસ પર અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહાેંચતાં સિવીલ હાેસ્પિટલ ખાતે લવાયાે હતાે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ આધેડને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઇ જવાનાે હતો. મહિલાના હુમલા પહેલા એમ્બ્યુલન્સનો ડ્રાઇવર માેડો પડતાં ઇજાગ્રસ્ત આધેડના સગાઓએ હોબાળો મચાવ્યાે હતો. ઇજાગ્રસ્ત આધેડના સગાઓએ મેડીકલ સ્ટાફ ઉપર ગુસ્સાે ઉતારતાં મહિલા કર્મીઓનાે ભાેગ બન્યા ,

મીડિયા કર્મીઓ મહિલાએ મીડિયા કર્મી સાથે કર્યાે બિભત્સ ભાષાનાે ઉપયાેગ મેડીકલ સ્ટાફની આડાેળાઇના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દી રામ ભાઈ નાગદાન ભાઈ પાંચાલીયા ઉ વ 42 નું જૂનાગઢ સીવીલ હોસ્પિટલ પોહચતાં સ્વાસ છોડી દીધો હતો તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો કેશોદ મીડિયા કર્મી દ્વારા નર્સ સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

Leave a Comment