ગઢડા તાલુકાના ઢસા માં સરકાર ના આદેશ મુજબ પોલીસ જવાનો સારી રીતે કામગીરી કરી રહ્યા છે

ગઢડા

ગઢડા ઢસા ગામ તેમજ ઢસા જં. માં કોવીડ 19 સંદર્ભે સરકાર ના આદેશ મુજબ માસ્ક પહેરવા જાહેરાત કરેલ હતી પણ છતાં અમુક લોકો એ માસ્ક ન પહેરતા અનેક વાયરસ વધારે ફેલાતા જોવા મળી રહ્યો હતો. આ વાયરસ ને રોકવા માટે અમુક પ્રજાના હિત માટે ઉપયોગી નીવડે તે હેતુ થી તેમજ આ વાયરસ ને કંટ્રોલ કરી શકાય એ માંટે માસ્ક પહરવાનો ઉપાય કરાયો જે ખાસ બજાર તેમજ રસ્તા ઉપર માસ્ક પહેરવાથી પણ વાયરસ થી બચી શકાય, છતાં અમુક લોકો પ્રજાના ફાયદા માટે માસ્ક નહિ બાંધનાર ને હાલ ઢસા 200 rs. મેમો આપે છે. જેથી કરીને પ્રજા માસ્ક બાંધવા લાગે આ બધા નિયમ આપણા  તમામ માટે સારા છે તો આવા સારી જવાબદારી ઢસા પોલીસ ઓન ડ્યૂટી કરે છે તેમજ પેટ્રોલિંગ દરમિયાન પણ માસ્ક નહિ પહેરનારને પણ મેમાં આપી રહ્યા એવુ જોવા મળી રહ્યું છે .

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment