રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મેહુલ નગર મેઇન રોડ, નીલકંઠ પાર્ક -કોઠારીયા રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મેહુલ નગર મેઇન રોડ, નીલકંઠ પાર્ક -કોઠારીયા રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૮ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૦૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.    

   (૧)ધ ગ્રાન્ડ સુદામા રેસ્ટોરન્ટ (૨)ટીપુસ પાન (૩)ડીલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૪)બાદશાહ પાન (૦૫)માટેલ પાન (૦૬)ખેતલાઆપા ટી સ્ટોલ (૦૭)સરકાર પાન (૦૮)સદગુરુ પાન & કોલ્ડ્રિંક્સ (૦૯)બજરંગ ડેરી ફાર્મ (૧૦)નવરંગ ડેરી ફાર્મ (૧૧)શિવ દુગ્ધાલય (૧૨)રામેશ્વર બેકર્સ (૧૩)રઘુનાથ પ્રોવિઝન સ્ટોર્સ  (૧૪)ઉમિયા પ્રોવિઝન સ્ટોર્સ (૧૫)બૈતુલ કોલ્ડ્રિંક્સ (૧૬)મિલન ખમણ (૧૭)મુરલીધર સ્ટોર્સ (૧૮)અંબિકા ફરસાણની  સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  • ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મુંજકા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૩ પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૬ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.[

           ()રોનક કોલ્ડ્રિંક્સ લાઇસન્સ બાબતે નોટિસ ()રોનક ફૂડ –લાઇસન્સ બાબતે નોટિસ ()આર. કે. ડિલક્સ પાન લાઇસન્સ બાબતે નોટિસ ()પ્રમુખ હોટલ લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)ઓમ પાન & કોલ્ડ્રિંક્સ લાઇસન્સ બાબતે નોટિસ  (૦૬)ગાત્રાળ જનરલ સ્ટોર લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

        તથા (૦૭)ભગવતી ફરસાણ (૦૮)ક્રિશ્ના પ્રોવિઝન સ્ટોર (૦૯)ક્રિશ્ના અમુલ પાર્લર (૧૦)સ્વીટ ડિલાઇટ (૧૧)ગાત્રાળ જનરલ સ્ટોર (૧૨)ગાત્રાળ કોલ્ડ્રિંક્સ (૧૩)જય દ્વારકાધીશની ચકાસણી કરવામાં  આવેલ.

   

  • નમુનાની કામગીરી :-

 ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ  ૨ નમૂના લેવામાં આવેલ :-

(૧) મિક્સ દૂધ (લુઝ): સ્થળ – જય જલીયાણ ડેરી ફાર્મ -કબીર વન મેઇન રોડ, આરોગ્ય કેન્દ્રની સામે, રાજકોટ.

(૨) મિક્સ દૂધ (લુઝ): સ્થળ – શ્રી ગાયત્રી ડેરી ફાર્મ -૫/૬ મનહર પ્લોટ, વિદ્યા નગર મેઇન રોડ, રાજકોટ

Related posts

Leave a Comment