હિન્દ ન્યુઝ, રાજપીપલા
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંધ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ ના આદેશ ના પગલે પ્રાથમિક શિક્ષક ના પડતર પ્રશ્નોની વિવિધ માગણીઓ માટે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ પ્રમુખ સુરેશ ભાઈ ભગત, મહામંત્રી ફતેસિગભાઈ વસાવા. ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ સોમવારે. 27/12/21ના રોજ શક્તિ વિજય સોસાયટી. કલેકટર કચેરી સામે રાજપીપલામાં ધરણા કાર્યક્રમ યોજાશે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા