રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુ. દિયા કુમારીજી જામનગરની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર 

   રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુ દિયા કુમારીજી આજરોજ તા.૦૨ માર્ચના રોજ જામનગરની મુલાકાતે છે. ત્યારે દિયા કુમારીજીએ જામનગર શહેરમાં સ્થિત સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરે પ્રભુ ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

દિયા કુમારીજી સાથે ધારાસભ્ય સર્વે મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી સર્વે રમેશભાઈ મુંગરા, ડો.વિમલભાઈ કગથરા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment