૩૪ લાખ કી.મી.નું સંચાલન કરી દૈનિક ૨૫.૧૮ લાખ મુસાફરોને પરિવહનની સેવા પુરી પાડતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

હિન્દ ન્યુઝ,

BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ – ગુજરાત એસ.ટી.ને સૌથી ઓછો અકસ્માત દર હાંસલ કરવા બદલ “ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફટી એવોર્ડ” : Response to COVID-19” અંતર્ગત વિશિષ્ટ કામગીરી માટે “સિલ્વર સ્કોચ એવોર્ડ-૨૦૨૦” એનાયત

ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી મુસાફરોની સગવડમાં વધારો અને પ્રદૂષણમાં ઘટાડો કરવા ઈલેકટ્રીક બસોની પહેલ

પ્રગતિશીલતા સાથે પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ : વાહન વ્યવહાર સંબધીત ફેસલેસ સેવાઓ પૂરી પાડતુ SARATHI અને VAHAN સૉફ્ટવેર

રાજયમાં વાહન સંબધીત ૧૦ તથા લાયસન્સ સંબધીત ૮ ફેસલેસ સેવાઓનો વાર્ષિક અંદાજીત ૪૧ લાખ અરજદારોએ લીધો લાભ

શિખાઉ લાયસન્સની કામગીરીનું ડીસેન્ટ્રલાઇઝેશન : રાજ્યની ૨૨૧ ITI અને ૨૯ પોલીટેક્નિક ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી

Related posts

Leave a Comment