પ્રજાજનોની સુખાકારી-યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, 

રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડમાં સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સ તરીકે નવનિયુકત થયેલા ૧૩૦૦ જેટલા યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવાનો ગૌરવશાળી સમારોહ સંપન્ન – તાલીમબધ્ધ અને કૌશલ્યબધ્ધ યુવાનોની ઉદ્યોગગૃહોની માંગ અનુસાર માનવબળ પૂરૂ પાડવા માટે રાજયની આઈ.ટી.આઈમાં ચાલતા અભ્યાસક્રમોનું અપગ્રેડેશન કરાશે : શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજા સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને પરિવહન માટે ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદી માટેની ગો-ગ્રીન યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે લોંન્ચીગ. સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના ૩૦ ટકા અથવા રૂ.૩૦ હજારની મર્યાદામાં સબસીડી જ્યારે બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૩૦ હજારની મર્યાદામાં સબસીડી અપાશે

Related posts

Leave a Comment