સાયબર સેફ મિશનથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં સાયબર ફ્રોડને રોકવા અને સાયબર અંગેના ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરવા વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, 

સાયબર સેફ મિશનથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં સાયબર ફ્રોડને રોકવા અને સાયબર અંગેના ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરવા વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અદ્યતન ટેક્નોલોજી અને સાધનોના મહત્તમ ઉપયોગથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સહિતના ગૂનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે : મુખ્યમંત્રી

સાયબર સેફ્ટીની માત્ર વાતો નહીં સાયબર ક્રાઇમ અટકાવવાના નક્કર આયોજન સાથે પોલીસદળ માટે પૂરતી નાણાંકીય જોગવાઇ કરવા રાજ્ય સરકાર તત્પર – ગૃહ રાજ્ય મંત્રી

રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ સાથે શિક્ષણ વિભાગની કામગીરીનો સમન્વય વિકાસની નવી ઉંચાઇ સર કરાવશે : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ “સાયબર સેફ ગર્લ” પુસ્તકનું વિમોચન – www.cybersafeahmedabad.org વેબસાઇટના લોન્ચીંગ કર્યા

Related posts

Leave a Comment