રાજ્ય વ્યાપી અનાજ કૌભાંડ માં બનાસકાંઠા જિલ્લામાં 20 દુકાનદાર ના લાયસન્સ રદ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

     બનાસકાંઠા જિલ્લાના માં પંડિત દીનદયાળ ની દુકાન દારો ને અનાજ ને સગે વગે કરવું પડ્યું ભારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લા માં તપાસ કરતા બનાસકાંઠા ના દાંતા અને પાલનપુર મળી કુલ સાત સક્સો જડપી લીધા જેમાં 20 દુકાન દારો ના લાયસન્સ 90 દિવસ માટે રદ કરવામાં આવ્યા જેથી પાલનપુર જિલ્લા અધિકારી એ જિલ્લા માં દશ ટીમો બનાવી આવા દુકાન દારો જડપી લેવાનું કામ હાથ ધરાયું. આ અનાજ કોભાંડ માં આવા મિલી ભગત દુકાન દારો અનાજ સગે વગે કરતા જડપી લેતા જિલ્લા ના દુકાન દારો માં ફફડાટ વ્યાપ્યો છે. જેમાં જિલ્લા અધિકારી દ્વારા રેશનીગ કાર્ડ ધારકો ની પૂછપરછ કરી બીજા પણ દુકાનદારો જડપી તમામ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આ દુકાનદારો ની મીલીભગત અને સોફટવેર બનાવનાર વ્યક્તિ બંને સાથે મળી અનાજ કોભાંડ નું કારસ્તાન રચાયું હોય તેવું દેખાઈ રહી છે. ઉલ્લેખનીય તો એ સે કે આ સોફ્ટવેર બનાવનાર બનાસકાંઠા નો પાલનપુર નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનદારો જે ધારકો જથ્થો ના લયી જતા હોય એમનો જથ્થો બનાવટી. સોફ્ટવેર માં ચેડાં કરી આ જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હતો. આ અનાજ કૌભાંડ માં જીલ્લા અધિકારી જો સધન તપાસ કરવામાં આવશે તો આવા મિલીભગત હાથ માં આવતા વાર નહિ લાગે.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર 

Related posts

Leave a Comment