દાહોદ જિલ્લામાં ‘Sunday on Cycle’ સાયક્લોથોન રેલી યોજાઈ – “Fit India, Fit Gujarat, Fit Dahod” નો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ

હિન્દ ન્યુઝ, દાહોદ     ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ફિટ ઇન્ડિયા મિશનના સંયુક્ત ઉપક્રમે તા. 19 જુલાઈ, 2026 (રવિવાર)ના રોજ સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ “Sunday on Cycle (Cyclothon)” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદના છાબ તળાવ ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, દાહોદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.  આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ સાયક્લોથોન રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિરોના કોમ્યુનિટી હેલ્થ…

Read More

ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ વિતરણ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના માલેગામ ખાતે આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલીત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરના વિધાર્થીઓને રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે લેપટોપ અને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.  ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલના હસ્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર, માલેગામના વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૧ અને ૧૨ ના કુલ ૬૦ વિધ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતા.  આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે,…

Read More

સ્વાસ્થ્યની સમૃદ્ધિ, પરંપરા અને પ્રકૃતિનું જતન…🌿

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૃષ્ટિવંત માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પરંપરાગત ઉપચાર પદ્ધતિને પ્રોત્સાહન આપીને હરિયાળા અને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને વેગ આપતી ગુજરાત સરકાર ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ 📍 રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનો: ગાંધીનગર | વાંસદા | ભુજ | રાજપીપળા | ઝાલોદ | પાલનપુર | આહવા-સાપુતારા 🌱 આ ઉદ્યાનો માત્ર રોપા ઉછેરના કેન્દ્રો નથી, પણ નવી પેઢી, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે ‘જીવંત પ્રયોગશાળા’ બન્યા છે,…

Read More

ભુજ ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને રાજ્યસરકાર દ્વારા ટ્રાન્સમિશન અને કોરિડોરના વળતર મુદે ખેડૂતના હિતમાં લેવાયેલા નવા નિયમો અંગે આપી સમજ

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છ જિલ્લાના ખેડૂતો સાથે પરિસંવાદ વિશેષમાં ટ્રાન્સમિશન લાઈનો નાખતી વખતે રાઈટ ઓફ વે કોરિડોર અને ટાવર આધારિત વિસ્તારની જમીનના વળતર સંબંધી અસરગ્રસ્તોને ન્યાય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલા નવા નિયમો તથા અદ્યતન માર્ગદર્શિકા અંગે ખાસ સમજ આપી હતી. રાજ્યસરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી હોવાનું જણાવીને વીજ લાઇન અને ટાવર મુદે ન્યાયી વળતર માટે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ કાંતિલાલ અમૃતિયાએ સ્મૃતિવન ખાતેના પરિસંવાદમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા…

Read More

BSF ગાંધીધામને માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વોટર કુલર અને એર કુલરની ભેટ અર્પણ

હિન્દ ન્યુઝ, ભુજ      માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ, માધાપર દ્વારા ગરમીમાં જવાનોને રાહત મળી રહે તે હેતુથી BSF ગાંધીધામને વોટર કુલર અને એર કુલરની ભેટ આપવામાં આવી હતી.  ભેટ અર્પણ કાર્યક્રમમાં કંપનીના માલિક શ્રીમતી હંસાબેન માધાપરિયા, હરજીભાઇ માધાપરિયા તથા ડાયરેક્ટરશ્રી આશિષ માધાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આપવામાં આવેલી ભેટ BSF ગાંધીધામના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમિત કુમાર એ સ્વીકારી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. BSF ના અધિકારીએ માધાપરિયા પ્રા. લિ. ના આ સહકાર અને દેશસેવામાં જોડાયેલા જવાનો પ્રત્યેની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી.…

Read More

નેસકા દ્વારા “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થકેર” વિષય પર સફળ વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત       નોર્થ ઈસ્ટ સુરત કન્સલ્ટન્ટ્સ એસોસિએશન (NESCA) દ્વારા પી.ટી. સાયન્સ કોલેજ, અથવાલાઇન્સ, સુરતના કોમ્પ્યુટર લેબ ખાતે “Artificial Intelligence in Healthcare” વિષય પર એક અત્યંત માહિતીસભર અને સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સુરતના 60થી વધુ કન્સલ્ટન્ટ ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધુનિક ઉપયોગો વિશે જાણકારી મેળવી હતી.        કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા બાળરોગ નિષ્ણાત તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. પ્રશાંત કારિયાએ ખૂબ જ સરળ અને પ્રાયોગિક રીતે AIના વિવિધ પાસાઓ સમજાવ્યા હતા. તેમણે ડોક્ટરોને AI દ્વારા અસરકારક જાહેરાતો તૈયાર…

Read More

બરવાળા તાલુકાનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જુલાઈ ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બરવાળા          બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૨/૦૭/૨૦૨૬ બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે બરવાળા પ્રાંતઅધિકારીની કચેરીના સભાખંડ ખાતે યોજાશે.            બરવાળા તાલુકાના આ તાલુકાકક્ષાના જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદના અધ્યક્ષ સ્થાને યોજાશે. બરવાળા તાલુકાના સમગ્ર નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો કે તે સિવાયની અન્ય વ્યક્તિગત ફરીયાદ કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવ્યો હોય તેવા પ્રશ્નો રજુ કરી શકાશે. સ્થાનિક…

Read More

બોટાદમાં પ્રાકૃતિક ખેતી આધારિત પેદાશોના વેચાણ કેન્દ્રને નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ સાંપડ્યો

હિન્દ ન્યુઝ, બોટાદ                 રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય તેમજ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે હેતુથી સરકારની સૂચના મુજબ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.                આ અભિયાનના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય અને નાગરિકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ સહિતની ગુણવત્તાસભર કૃષિ પેદાશો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત…

Read More

બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈ ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ                   બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મિટિંગ હોલ, કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજાશે.                    આ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત…

Read More

બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૭/૦૭/૨૦૨૬ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ              જુલાઈ-૨૦૨૬ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧ ૭/૦૭/૨૦૨૬ને શુક્રવારના રોજ ૧૧:૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧:૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે.             આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાનાં પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.      

Read More