હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર વધુ ગતિશીલ, પારદર્શક અને લોકોની સેવામાં સજ્જ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ ૧૭ જેટલી સરકારી કચેરીઓની આકસ્મિક તપાસ કરી વહીવટી શિસ્ત અને કર્મચારીઓની હાજરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તથા સેવાઓનો લાભ નિયત સમયમાં મળે તે સુનિશ્ચિત કરવાનો છે. ગત તા.૧૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી આ આકસ્મિક તપાસ દરમિયાન કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ વિભાગ, રેન્જ ફોરેસ્ટ કચેરી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ક્ષાર…
Read MoreMonth: February 2026
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંજેલી તાલુકાની આગંણવાડી કાર્યકર બહેનોની જોબ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંજેલી તાલુકાની આગંણવાડી કાર્યકર બહેનોની તાલુકા પંચાયત હોલ ખાતે જોબ તાલીમ યોજાઇ હતી. આ તાલીમમા બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત જાગૃતિ, પ્રી-સ્કૂલ શિક્ષણની અસરકારક પદ્ધતિઓ, વૃદ્ધિ માપન અને રેકોર્ડ જાળવણી, માતા-બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની માહિતી, સમુદાય સાથે સંવાદ અને સંકલન તેમજ કૌશલ્ય વર્ધન ઉપર તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમથી આંગણવાડી કેન્દ્રોની સેવાઓમાં ગુણાત્મક સુધારો થશે અને ગામડાં તથા શહેરી વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન…
Read More‘ડાંગ દરબાર’ ના ભાતિગળ મેળામાં આવતા વેપારીઓને દુકાન માટે હંગામી ધોરણે પ્લોટ ફાળવાયા
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ નો ઐતિહાસિક લોકમેળો આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૩જી માર્ચ-૨૦૨૬ દરમિયાન જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાઈ રહ્યો છે. જેને અનુલક્ષીને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેના સૂચારુ આયોજન-વ્યવસ્થા બાબતે આનુષાંગિક તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડાંગ કલેક્ટર સુ શાલિની દુહાનના વડપણ હેઠળ રચાયેલી જુદા જુદા વિભાગો/અધિકારીઓની કમિટિઓને સોપવામાં આવેલી વિવિધ કામગીરી પુરજોશમાં શરૂ થઈ ચૂકી છે. જેના ભાગરૂપે ‘મનોરંજન/વેપારી પ્લોટ ફાળવણી સમિતિ’ દ્વારા આ મેળા દરમિયાન સ્થાનિક તેમજ બહારથી…
Read Moreદાહોદના યુવાઓએ વિધાનસભા દીઠ યોજાનાર યુથ એસેમ્બલી કાર્યક્રમ:૨૦૨૫-૨૬ માં ભાગ લેવા અરજી કરવી
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્વારા સંચાલીત “યુથ એસેમ્બલી કાર્યક્રમ’ ૨૦૨૫-૨૬’ નું આયોજન વિધાનસભા દીઠ થનાર છે. જેમાં દાહોદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ પોતાની વિધાનસભાના વિસ્તારમાં ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકે અત્રેની કચેરી દ્વારા આપેલ વિષય પર પાંચ થી દસ મિનીટ વક્તવ્ય આપવાનું રહેશે. વક્તવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાશે. ભાગ લેનાર સ્પર્ધકોમાંથી વિધાનસભા…
Read More‘ડાંગ દરબાર’ને અનુલક્ષીને આહવાના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, ભાતિગળ લોકમેળા ‘ડાંગ દરબાર-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવેલ છે. ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેથી મેળા દરમિયાન ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થાય, તેમજ મેળામાં પગપાળા ચાલતા લોકોને કોઈ અગવડતા ન પડે, તે માટે, મેળાની જગ્યામાં તા. ૨૬/૨/૨૦૨૬ થી તા.૦૩/૦૩/૨૦૨૬ સુઘી દિન-૬ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સુ શાલિની દુહાન દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ – ૩૩ (૧) અન્વયે નીચે મુજબના માર્ગો ઉપર…
Read Moreગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી આઈ રમીલા આર્ટ્સ કૉલેજ દાહોદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા મહોત્સવ ઉજવાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર અને વિદ્યાર્થીઓના હિત તેમજ વિકાસ માટે સતત કાર્યરત શ્રી આઈ રમીલા આર્ટ્સ કૉલેજ દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમત્તે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. આ દરમ્યાન કૉલેજના સંસ્થાપક સુરેશભાઈ મેડા દ્વારા વિશ્વ માતૃભાષા દિવસનું મહત્વ, માતૃભાષામાં થઈ રહેલા ફેરફારો, માતૃભાષાને બચાવવા માટેના પડકારો સહિત માતૃભાષાનું મહત્ત્વ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. એ સાથે શહેરાની સરકારી કૉલેજના અધ્યાપક અને જાણીતા ક્રાંતિકારી લેખક શ્રી જયેશભાઈ વરીઆ દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસક્રમની ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ઈ.સ.પૂર્વેથી આજદિન સુધીની વિકાસયાત્રામાં થયેલા બદલાવ, પાલી, પ્રાકૃત,…
Read Moreદેવગઢ બારિયા તાલુકાના તોયણી, દેવી રામપુરા, ટીડકી જેવા વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમ અંતર્ગત વિવિધ ગામોમાં તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય સ્તરે કલસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિ અમલીકરણ માટે સતત તાલીમ, મોડેલ ફાર્મ મુલાકાત, માર્ગદર્શન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના તોયણી, દેવી રામપુરા, ટીડકી જેવા વિવિધ ગામોમાં તાલીમ યોજવામાં આવી હતી. જેમાં કૃષિ સખીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિગતવાર સમજ આપી હતી. તાલીમો દરમિયાન ખેડૂતમિત્રોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો,…
Read Moreડિજિટલ ક્રોપ સર્વેનું વેરિફિકેશન હવે AI BOT દ્વારા થશે
હિન્દ ન્યુઝ, ડાંગ ખેડૂતોને સમગ્ર પ્રક્રિયામાં સહકાર આપવા અને કોઇપણ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો ભારત સરકારની ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશથી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે, સરકારે AI બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં રવિ ઋતુ દરમિયાન, સર્વેયરો દ્વારા ખેતરોની મુલાકાત લઈને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગ) સાથે ફોટા અને વિગતો રેકોર્ડ કરવામાં આવેલ છે. આ ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા AI બોટનો ઉપયોગ કરવામાં આવી…
Read Moreજૂનાગઢ ખાતે જન્મને ઉત્સાહભેર વધાવવા “દીકરી વધામણા કીટ” વિતરણ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ દીકરીના જન્મને ઉત્સાહભેર વધાવવા “દીકરી વધામણા કીટ” વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા તેમજ “બેટી બચાવો, બેટી પઢાઓ “અભિયાનને વધુ બળ આપવાનો હતો. “બેટી બચાવો, બેટી પઢાઓ ” જેવા સરકારી અભિયાનને વધુ બળ આપવા માટે દીકરીના જન્મને વધાવવા સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ વિવિધ તાલુકાઓમાં “દીકરી વધામણા કીટ” વિતરણનું આયોજન કરેલ. આ માત્ર…
Read Moreસરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે સાયકોલોજિકલ વેલનેસ પ્રોગ્રામના માધ્યમથી વિધાર્થીઓના સ્ટ્રેશ મેનેજમેન્ટ માટે મેન્ટલ હેલ્થ અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગામમાં ડો. રમેશ પરમાર , એમ ડી સાયકાટ્રીસ્ટ , રાજ હોસ્પિટલ દાહોદને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રોગ્રામમાં માનસિક રોગ અને તેના નિદાન માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ નિદાન પધ્ધતિ , સ્ટ્રેસની નાબુદીની સઘન માહિતી મેળવી હતી. આ પ્રોગ્રામનું આયોજન નેશનલ ટાસ્ક ફોર્સના નેજા…
Read More