હિન્દ ન્યુઝ, ડાંગ ઐતિહાસિક અને ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ની સવારી આહવાના આંગણે આવી પહોંચી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડાંગ કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને ‘ડાંગ દરબાર’ આયોજન અને વ્યવસ્થા સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા બેઠકને સંબોધતા કલેક્ટરએ, આ ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળાની ગરિમા અનુસાર સૌ અમલીકરણ અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી પૂર્ણ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરએ તા.૨૬ ફેબ્રુઆરી થી ૩ માર્ચ સુધી આયોજિત ‘ડાંગ દરબાર’ના કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવાના પ્રયાસોની હિમાયત…
Read MoreMonth: February 2026
તા. ૨૧ ફેબ્રુઆરી- માતૃભાષાના સન્માનનો દિવસ
હિન્દ ન્યુઝ, વલસાડ ધરમપુરના અંતરિયાળ ગામોમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસ બાલવાટીકાથી ધો. ૨ સુધી બાળકોને સ્થાનિક બોલીમાં ભણાવ્યા બાદ ધીમે ધીમે માતૃભાષા ગુજરાતી તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ “જેણે પોતાની ભાષા ભૂલી, તેણે પોતાની ઓળખ ભૂલી.” ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે સ્થાનિક બોલીમાં વાત કરીએ તો બાળકો ખુશી ખુશીથી ભણતા હોય છે, સાથે ગુજરાતી ભાષાના સિંચનથી બાળકોની ઉજ્જવળ કારકિર્દીનું પણ ઘડતર થાય છેઃ શિક્ષિકા દર્શના પટેલ
Read Moreજે એન્ડ આર બી એડ કોલેજ દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બોર્ડની પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે યોજાઈ સમિક્ષા બેઠક
હિન્દ ન્યુઝ, દાહોદ જે એન્ડ આર બી એડ કોલેજ દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૬ માં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની જાહેર પરીક્ષાઓમાં જરૂરી તકેદારી રાખવા બાબતે પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા સંચાલન અંગેની માર્ગદર્શિકા (S.O.P.) મુજબ પરીક્ષા બિલ્ડીંગ ખાતે કેન્દ્ર સંચાલકની કામગીરી કરવા સહિતની સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ના બને , પરીક્ષા કેન્દ્રો પર કોઈ પ્રશ્નો ના…
Read Moreનવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “વિશ્વ માતૃભાષા દિવસ” અંતર્ગત વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે કાર્યરત ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “વિશ્વ માતૃભાષા મહોત્સવ ૨૦૨૬” નિમિત્તે બે તજજ્ઞના વ્યાખ્યાનો યોજાયા હતાં. કાર્યક્રમના આરંભે આચાર્ય ડૉ.બી.આર.બોદર સાહેબે સૌને શાબ્દિક આવકાર આપી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.એન.કે.મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાતી ભાષાની સરળતા અને વિશેષતાઓ રજૂ કરી હતી. અતિથિવિશેષ પ્રો.બી.કે.પટેલ સાહેબે માતૃભાષા ગુજરાતીની લાક્ષણિકતાઓ પ્રસ્તુત કરી હતી. વિષય તજજ્ઞ ડૉ. પીયૂષ પરમાર, આર્ટસ કૉલેજ, ફતેપુરાએ માતૃભાષા વિશે પોતાના…
Read Moreभुज हाट में पाँच दिवसीय ऊन एक्सपो का उद्घाटन
हिन्द न्यूज़, भुज Central Wool Development Board द्वारा, Ministry of Textiles के अंतर्गत, 18 से 22 फ़रवरी 2026 तक Bhuj Haat में पाँच दिवसीय प्रदर्शनी-सह-बिक्री (Exhibition-cum-Sale) एक्सपो का आयोजन किया गया है। इस एक्सपो का उद्देश्य कच्छ के ऊनी हथकरघा उत्पादों को प्रोत्साहित करना तथा स्थानीय बुनकरों और कारीगरों के कल्याण हेतु उन्हें एक समर्पित बाज़ार मंच उपलब्ध कराना है। इस पहल के अंतर्गत कारीगरों को निःशुल्क स्टॉल उपलब्ध कराए गए हैं, जिससे वे अपने उत्पादों का प्रत्यक्ष रूप से प्रदर्शन और विक्रय कर सकें। यह एक्सपो कारीगरों के…
Read Moreરાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અમલમાં મુકવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.
Read Moreકવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, કવાંટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જબુગામ કોલેજ ઓફ એગ્રિકલ્ચર દ્વારા કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. આ તાલીમમાં NMNF, GPKVB અને ATMA હેઠળ આવતી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નવા ખેડૂતો જોડવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિઑ, રસાયણિક ખેતીની સમસ્યાઓ અને પ્રાકૃતિક ખેતીના લાભોની સમજૂતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કોલેજ ઓફ એગ્રિકલ્ચર-જબુગામ (ખેડૂત તાલીમ કેન્દ્ર જબુગામ)નો…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ માટે બજેટમાં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩ હજાર કરોડની જોગવાઈ – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા
હિન્દ ન્યુઝ, કચ્છ કોઈપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે. આ મહત્વની કેન્દ્ર સ્થાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ માટે અંદાજપત્ર : ૨૦૨૬-૨૭માં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩ હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના મંત્ર સાથે ગુજરાત સરકારના બજેટમાં કચ્છના સર્વાંગી વિકાસ માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ‘કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા’ અને ‘કચ્છડો બારેમાસ’ પંક્તિની સાચા અર્થમાં સાકાર કરવા ગુજરાત બજેટમાં કચ્છ ઉપર ભાર મૂકવામાં…
Read Moreશિક્ષણ માટે બજેટમાં સૌથી વધુ ઐતિહાસિક જોગવાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ માટે બજેટમાં સૌથી વધુ ઐતિહાસિક ₹63 હજાર કરોડની જોગવાઈ : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર માટે રૂ. બે હજાર કરોડની જોગવાઈ કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ. 230 કરોડ ફળવાયા કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્બૂ (વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે રૂ. 97…
Read Moreરાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે
હિન્દ ન્યુઝ, કચ્છ રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડાશ્રી ભુજ ખાતે એક મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી…
Read More