તા. ૨૧ ફેબ્રુઆરી- માતૃભાષાના સન્માનનો દિવસ

હિન્દ ન્યુઝ, વલસાડ 

ધરમપુરના અંતરિયાળ ગામોમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસ  

બાલવાટીકાથી ધો. ૨ સુધી બાળકોને સ્થાનિક બોલીમાં ભણાવ્યા બાદ ધીમે ધીમે માતૃભાષા ગુજરાતી તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ 

“જેણે પોતાની ભાષા ભૂલી, તેણે પોતાની ઓળખ ભૂલી.” ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે 

સ્થાનિક બોલીમાં વાત કરીએ તો બાળકો ખુશી ખુશીથી ભણતા હોય છે, સાથે ગુજરાતી ભાષાના સિંચનથી બાળકોની ઉજ્જવળ કારકિર્દીનું પણ ઘડતર થાય છેઃ શિક્ષિકા દર્શના પટેલ

Related posts

Leave a Comment