यशस्वी मुख्यमंत्री भजनलाल शर्मा के कुशल नेतृत्व में रथ यात्रा का भव्य शुभारंभ

हिन्द न्यूज़, राजस्थान    यशस्वी मुख्यमंत्री भजनलाल शर्मा के कुशल नेतृत्व में प्रदेश सरकार के सफलतम 2 वर्ष पूर्ण होने के उपलक्ष्य में राज्य सरकार की जनकल्याणकारी योजनाओं, विकास कार्यों एवं सुशासन की उपलब्धियों को जन-जन तक पहुँचाने के उद्देश्य से रथ यात्रा का भव्य शुभारंभ राजकीय उच्च प्राथमिक विद्यालय महूकला, गंगापुर सिटी से विधिवत पूजा-अर्चना के साथ किया गया। इस अवसर पर मुख्य अतिथि जिला संगठन प्रभारी संजय नरूका रहे। कार्यक्रम में भाजपा ज़िलाध्यक्ष मानसिंह गुर्जर, विधानसभा प्रभारी श्री हेमेंद्र वशिष्ठ, सभापति शिवरतन अग्रवाल, प्रधान श्रीमती मंजू गुर्जर सहित…

Read More

राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा सरकार के दो वर्ष पूर्ण

हिन्द न्यूज़, राजस्थान      यशस्वी मुख्यमंत्री भजनलाल शर्मा सरकार के दो वर्ष पूर्ण होने के उपलक्ष्य एवं सेवा पखवाड़ा के अंतर्गत आयोजित प्रबुद्ध सम्मेलन को भाजपा संभाग कार्यालय बीकानेर में मुख्य वक्ता प्रदेश उपाध्यक्ष बिहारीलाल बिश्नोई ने संबोधित किया। इस अवसर पर नव-नियुक्त देहात संगठन प्रभारी बलबीर बिश्नोई, सह प्रभारी अशोक नागपाल एवं शहर प्रभारी ओम सारस्वत का भव्य स्वागत किया गया। कार्यक्रम को देहात ज़िलाध्यक्ष श्याम पंचारिया, श्रीडूंगरगढ़ विधायक ताराचंद सारस्वत तथा विश्वकर्मा कौशल बोर्ड अध्यक्ष रामगोपाल सुथार ने भी संबोधित किया।   इस दौरान श्री सत्यप्रकाश आचार्य,…

Read More

દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરત     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ગુજરાત સહિત દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં શુભારંભ કરાવ્યો. શહેરોનો સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ માન. વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજબૂત પાયો છે : મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના માન. વડાપ્રધાનશ્રીના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગ વેલ લિવિંગ વેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ કંડાર્યો છે તેની ભૂમિકા આપી.

Read More

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, સાબારકાંઠા          સાબરકાંઠા જિલ્લાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી.       આ કાર્યક્રમમાં અધ્યક્ષા શ્રીમતી શોભનાબેન બારૈયા એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભા ને આગળ લાવવા માટે તેમજ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત અમલી બનાવાઈ છે. આજે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકો અને તેમના વાલીઓ અભિનંદનને પાત્ર છે. સ્વરક્ષણની તાલીમ દરેક બાળક અને…

Read More

ગાંધીનગરના આયુષ ડોક્ટરે રાષ્ટ્રીય સ્તરે ૨ એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, પબ્લિક સર્વે ગૃપ ઓફ ઈન્ડયાના સહયોગથી હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તરે તમામ રાજ્યો વચ્ચે યોજાયેલી અઘરી સ્પર્ધામાંથી પસાર થઈ ગુજરાતના એકમાત્ર ગાંધીનગર જિલ્લાના આયુષ ડોક્ટર તરીકે કાર્યરત નેહલ ગજેરાને ઇન્ડિયન ડોક્ટર પ્રાઇડ એવોર્ડ-૨૦૨૫‌ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ-૨૦૨૫ એવા બે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.       આ સાથે જ હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા તેમને…

Read More