हिन्द न्यूज़, दिल्ली भारतीय प्रतिस्पर्धा आयोग (सीसीआई) ने आदित्य बिरला रियल एस्टेट लिमिटेड के कागज और लुगदी निर्माण व्यवसाय के आईटीसी लिमिटेड के हाथों अधिग्रहण को मंजूरी दे दी है। यह प्रस्तावित संयोजन दोनों पक्षों के बीच व्यवसाय हस्तांतरण समझौते के अनुरूप आदित्य बिरला रियल एस्टेट लिमिटेड के कागज और लुगदी निर्माण व्यवसाय (लक्ष्य व्यवसाय) के चालू कारोबार के रूप में आईटीसी लिमिटेड की बिक्री से संबंधित है। आईटीसी लिमिटेड विविध अंशधारिता वाली सूचीबद्ध कंपनी है। इसकी उपस्थिति रोजमर्रा के उपयोग वाली उपभोक्ता वस्तुओं, कागज, पेपरबोर्ड और पैकेजिंग,…
Read MoreMonth: December 2025
રાજ્ય સરકારનો યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, ગુજરાત રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ જાહેર કર્યો. હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
Read Moreગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 6233 લાભાર્થીઓ (3429 સ્ત્રીઓ અને 2804 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ – સગર્ભા મહિલાની તપાસ :…
Read Moreજિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત, રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ કલેક્ટર કચેરી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડિયો કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી SIRની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આવનાર સમયમાં SIR ની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવશે, સાથે જ અનકલેક્ટેડ મતદારોની યાદી તૈયાર કરી રાજકીય પક્ષો સાથે બેઠક કરી યાદી આપવી, મેપિંગ ન થઈ શકેલ મતદારોની નોટિસ બજવણી કરી આપેલ ડેડલાઈન સુધીમાં તમામ રજૂઆતો નિરાકરણ કરવું, પોલિટિકલ પાર્ટીઓ સાથે બેઠક કરવી, SIR કામગીરી વિશેના…
Read Moreदेश में सतत एवं कम लागत वाली खेती प्रथाओं को बढ़ावा देने के लिए प्राकृतिक खेती पर राष्ट्रीय मिशन
हिन्द न्यूज़, दिल्ली देश भर में प्राकृतिक खेती (एनएफ) को बढ़ावा देने के लिए प्राकृतिक खेती पर राष्ट्रीय मिशन (एनएमएनएफ) को केंद्रीय मंत्रिमंडल द्वारा 25.11.2024 को मंजूरी दी गई। इसके लिए 15वें वित्त आयोग की अवधि (मार्च, 2026 तक कुल वित्तीय आवंटन ₹2481 करोड़ है जिसमे (केंद्रीय हिस्सा ₹1584 करोड़ और राज्यों का हिस्सा ₹897 करोड़) है। एनएमएनएफ के परिचालन दिशानिर्देशों के अनुसार, मिशन के उद्देश्य निम्नलिखित हैं: (i) प्रकृति आधारित सतत खेती प्रणालियों को बढ़ावा देना, खेत पर बने प्राकृतिक खेती जैव-इनपुट्स के उपयोग को बढ़ाना ताकि…
Read Moreकेंद्रीय मंत्री शिवराज सिंह चौहान ने लोक सभा में पेश किया “विकसित भारत– जी राम जी बिल”
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय ग्रामीण विकास और कृषि एवं किसान कल्याण मंत्री शिवराज सिंह चौहान ने आज लोक सभा में विकसित भारत– जी राम जी (Viksit Bharat–Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin): VB–G RAM G विधेयक- 2025 पेश किया। इसके तहत हर वर्ष में 125 दिनों के मजदूरी रोजगार की वैधानिक गारंटी प्रदान की जाएगी। संसद में शिवराज सिंह ने कहा कि हमारा संकल्प है गरीबों का कल्याण और इसमें उसी संकल्प को पूरा करने का हमने प्रयत्न किया है। न केवल गरीबों का कल्याण बल्कि उसके…
Read Moreમતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે રોલ ઓબ્ઝર્વર તથા ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી. (IAS) ના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં મતદારયાદી સંબંધિત અત્યાર સુધી કરવામાં આવેલ કાર્યવાહી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી. રોલ ઓબ્ઝર્વરએ ફોર્મ–૬, ફોર્મ–૮, સ્થળાંતર સંબંધિત પંચરોજકામ તેમજ ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયા બાદ તમામ માન્ય રાજકીય પક્ષોને તેની નકલ પૂરી પાડવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું અને ડ્રાફ્ટ રોલના આધારે મતદારોના વેરીફિકેશન માટે અપીલ કરી. બેઠક દરમિયાન જિલ્લા…
Read Moreગાંધીનગર કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના વીરા તલાવડી ગામની ઓચિંતી મુલાકાત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર તાલુકાના વીરા તલાવડી ગામની ઓચિંતી મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન કલેકટર એ સંપૂર્ણ દફ્તર તપાસણી કરી સંબંધિત અધિકારીઓને નાગરિક સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું.
Read Moreગાંધીનગર તાલુકાના કરાઈ–લીંબડીયા ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લેતા ગાંધીનગર કલેક્ટર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર તાલુકાના કરાઈ–લીંબડીયા ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન પંચાયત કચેરીની દફ્તર તપાસણી કરી નાગરિક સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે પ્રાથમિક શાળામાં યોજાયેલ સ્વચ્છતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલેકટરએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે, આજના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, તેથી શાળા અને ઘરેથી સ્વચ્છતાના સારા સંસ્કાર વિકસાવવું અત્યંત આવશ્યક છે. આમ કહી તેમણે બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા.
Read Moreગાંધીનગર તાલુકાના કરાઈ–લીંબડીયા ગૃપપંચાયતની ઓચિંતી મુલાકાત કરતા ગાંધીનગર કલેકટર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજરોજ ગાંધીનગર કલેકટર મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર તાલુકાના કરાઈ–લીંબડીયા ગૃપપંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન ગૃપપંચાયત કચેરીની સંપૂર્ણ દફ્તર તપાસણી કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તપાસણી દરમ્યાન કલેકટર દ્વારા નાગરિક સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા તેમજ વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
Read More