“ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી” – સૌરાષ્ટ્રના કલાકારોએ મેળવ્યું પોતાનું મંચ!

રાજકોટની નવી કલાયાત્રાનો આરંભ! હિન્દ ન્યુઝ, રાજકોટ    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત, આ નવીનતમ અને આધુનિક આર્ટ ગેલેરી હવે સૌરાષ્ટ્રના લાખો કલાપ્રેમી જનતાને સમર્પિત છે.  🖼️ આ માત્ર ગેલેરી નથી – અહીં છે ભાવનાઓ, અભિવ્યક્તિ અને સપનાનું મંચ! 👇 આવો સાંભળીએ કલાજગતની વિભિન્ન પ્રતિભાઓને… 🔸 “આ એક સુખદ ઘટના છે!” સ્થાપત્યકાર કિશોરભાઈ ત્રિવેદી જણાવે છે: “અહીં હવે સોલો એક્ઝિબિશનથી લઈને વર્કશોપ અને સેમિનાર સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે – આ ગેલેરી, રાજકોટની કલાસંસ્કૃતિ માટે એક ઐતિહાસિક મણકું બનશે.” 🔸 “સૌરાષ્ટ્રના છેવાડાના કલાકાર માટે ગૌરવ!” રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશભાઈ…

Read More

રાજકોટ જિલ્લા માટે એક વધુ ગૌરવની ક્ષણ! 

હિન્દ ન્યુઝ, રાજકોટ  🚭 રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) હેઠળ કેન્દ્ર સરકારના M.I.S.-NTCP પોર્ટલ પર ઉત્તમ કામગીરી બદલ રાજકોટ જિલ્લાને રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે. જે રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ – ગાંધીનગર અને Faith Foundation દ્વારા એનાયત કરવામાં આવ્યો છે, જે રાજકોટની વ્યસનમુક્તિ માટેની નિષ્ઠા અને પ્રયત્નોને ઉજાગર કરે છે. ✨ રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી આ મહત્વપૂર્ણ કામગીરીમાં નીચે મુજબની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 🔹 તમામ ૧૦૮૭ શાળાઓ તમાકુમુક્ત બનાવાઈ 🔹 ૬૦ કેસ હેઠળ રૂ. ૯૨૩૦નો દંડ વસૂલ 🔹 દરેક તાલુકામાં જાહેર આરોગ્ય કેન્દ્રો દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ 🔹 વિશ્વ તમાકુ નિષેધ…

Read More

ગોંડલમાં કલેકટરનાં માર્ગદર્શન હેઠળ સાધન સહાય કેમ્પ યોજાયો 

વરિષ્ઠ નાગરિકો માટે સહારો હિન્દ ન્યુઝ, ગોંડલ 👴🏼👵🏼 રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં યોજાયો એક ઉદાત્ત અને માનવતાવાદી પ્રયાસ – સિનિયર સિટીઝન્સ માટેનો “સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ”. આ પહેલ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ થઈ હતી, જેમાં જિલ્લા વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને નિખાલસપણે પહોંચી વળવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. 🩺 આ કેમ્પમાં થયેલી મુખ્ય કામગીરી: 🔹 એલિમ્કો દ્વારા 229 વરિષ્ઠ નાગરિકોનું એસેસમેન્ટ 🔹 318 નાગરિકોએ આવક દાખલા મેળવ્યા 🔹 S.T. વિભાગે 40 વરિષ્ઠ નાગરિકોને યોજનાઓની માહિતી આપી 🔹 197 વરિષ્ઠ નાગરિકોના B.P. અને ડાયાબિટીસની તપાસ 🔹 482 નાગરિકોને ટી.બી., મલેરિયા વગેરે અંગે…

Read More

પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પંચમહાલ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વિરાટ નારાયણ વનમાં 5 લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મુખ્યમંત્રીએ આજના આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી, ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના સાહસને બિરદાવતા 1000 સિંદૂરના વૃક્ષ સહિત…

Read More

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના કેન્ટિનમાં ઘર જેવું સાત્વિક ભોજન પીરસતા નાંદેજના પૂનમબહેન

હિન્દ ન્યુઝ, અમદાવાદ   નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન યોજનામાં સખી મંડળ થકી મળેલી સહાયથી પૂનમબહેને આત્મનિર્ભરતા તરફના ડગ માંડ્યા કેન્ટિનમાં ગુજરાતી, પંજાબી અને કાઠિયાવાડી થાળી સહિત ખમણ, ઢોકળા જેવી વાનગીઓ પીરસતા પૂનમબહેન અન્ય નવ લોકોને પણ રોજગારી પૂરી પાડે છે સરકાર તરફથી મળતી નાણાકીય લોન સહાય દ્વારા ગોપી સ્વસહાય જૂથના મહિલા પૂનમબહેનના જીવનમાં આર્થિક સદ્ધરતા આવી

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 12 જૂનના રોજ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે

હિન્દ ન્યુઝ, પોરબંદર      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 29 મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદરમાં તૈયાર થયેલ બાગાયતી પાકના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદમાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે.

Read More

 મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજન બાબતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપરાંત કેન્દ્રીય હવામાન વિભાગ તથા NDRF અને કોસ્ટગાર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે NDRFની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ-સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી હોવાનું જણાવી જરૂરી સંકલન માટે સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત ભારે વરસાદને કારણે હાઇવે-માર્ગોને…

Read More

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025’ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીએ શહેરીજનો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે આયોજિત નિ:શુલ્ક ‘યોગ શિબિર – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ’માં યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા તેમજ 15 હજારથી વધુ યોગપ્રેમી શહેરીજનો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Read More