અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના કેન્ટિનમાં ઘર જેવું સાત્વિક ભોજન પીરસતા નાંદેજના પૂનમબહેન

હિન્દ ન્યુઝ, અમદાવાદ

  નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન યોજનામાં સખી મંડળ થકી મળેલી સહાયથી પૂનમબહેને આત્મનિર્ભરતા તરફના ડગ માંડ્યા

કેન્ટિનમાં ગુજરાતી, પંજાબી અને કાઠિયાવાડી થાળી સહિત ખમણ, ઢોકળા જેવી વાનગીઓ પીરસતા પૂનમબહેન અન્ય નવ લોકોને પણ રોજગારી પૂરી પાડે છે

સરકાર તરફથી મળતી નાણાકીય લોન સહાય દ્વારા ગોપી સ્વસહાય જૂથના મહિલા પૂનમબહેનના જીવનમાં આર્થિક સદ્ધરતા આવી

Related posts

Leave a Comment