મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 12 જૂનના રોજ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે

હિન્દ ન્યુઝ, પોરબંદર

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 29 મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે.

મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદરમાં તૈયાર થયેલ બાગાયતી પાકના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદમાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે.

Related posts

Leave a Comment