મહિલા સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લાની નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગો પર પુરૂષોએ વ્યાજબી કારણ વગર ઉપસ્થિત રહેવુ નહી

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં મહીલા સુરક્ષા વધારવાના હેતુસર જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષ/પુરૂષો વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.    જે અંતર્ગત નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ તથા સંસ્થાએ લેવા તથા છોડવા આવતા વાલીઓ તથા ઓટો/વાન માલીકો-ડ્રાઇવરો કે જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ તથા સંસ્થા ખાતે વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ…

Read More

જામનગર ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના તાબા હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેન્ટિંગ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોને બોલાવી કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પનું જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પમાં ચિત્રકામ પૂર્ણ થયા બાદ આ કલાકારો દ્વારા તૈયાર કરેલ પેન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવશે.આ વર્ષે જામનગર ખાતે આ કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પનું આયોજન તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૧/૦૩/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવેલ છે. તથા આ કેમ્પ દરમ્યાન કલાકારો દ્વારા તૈયાર કરેલ પેન્ટિંગનું પ્રદર્શન તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૩૦ કલાક થી તા.૨૩/૦૩/૨૦૨૫ સાંજે…

Read More

વિવિધ રમતોમાં રાજ્ય કે રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ મહિલા ખેલાડીઓ રોકડ પુરસ્કાર મેળવવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર     સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર યોજના’ માટેનું ફોર્મ ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો/કેન્સલ ચેક વગેરે સાથે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૭/૦૪/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.આગળના વર્ષના લાભ મેળવેલ ખેલાડીઓ ચાલુ વર્ષ માટે અરજી કરી…

Read More

તરણસ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોના વાલીઓના પ્રતિભાવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાગ લેનાર અનુજા ઉગ્લેના પિતાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તરણ સ્પર્ધાની તમામ વ્યવસ્થાઓમાં રમત-ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની ખામી રાખવામાં આવી નહોતી. ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તેમજ રહેવા તથા જમવાની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ હતી. સોમનાથના સાનિધ્યમાં સ્પર્ધકો ઉપરાંત તેમના વાલીઓને પણ યોગ્ય સન્માન મળ્યું છે. મારા વીસ વર્ષના અનુભવોમાં મેં આવી ઉત્તમ વ્યવસ્થા કોઈ સ્થળે જોઈ નથી. જ્યારે અન્ય એક સ્પર્ધક પ્રત્યય ભટ્ટાચાર્યના પિતાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના રમત-ગમત સહિતના…

Read More

હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરતાં તરણવીરો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર-ગીર સોમનાથ દ્વારા આજે આદ્રી બીચ ખાતે ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓને સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. સતત ઉછળતા મોજા, ઠંડુ પાણી અને તીવ્ર પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરી સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું. આજે વહેલી સવારે આદ્રી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતમાં ૩૫મી વીર સાવરકર…

Read More

1283 एकड़ में न्यू इंडस्ट्रियल एरिया के लिए जिला से भेजे गए भूमि के प्रस्ताव को मिली कैबिनेट की मंज़ूरी 

हिन्द न्यूज़, बिहार       वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से मुख्य सचिव द्वारा भवन निर्माण विभाग, उद्योग विभाग, ऊर्जा विभाग, लोक स्वास्थ्य अभियंत्रण विभाग, ग्रामीण कार्य विभाग, नगर विकास एवं आवास विभाग तथा योजना एवं विकास विभाग से संबंधित योजनाओं की प्रगति की समीक्षा की गई। बैठक में वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा संबंधित विभागों के जिला स्तरीय पदाधिकारियों के साथ एनआईसी के वीसी रूम से उपस्थित थे।  समीक्षा में उद्योग विभाग के पदाधिकारी द्वारा बताया गया कि मुख्यमंत्री नीतीश कुमार द्वारा प्रगति यात्रा के दौरान वैशाली में नए…

Read More

જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક‌ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪ની અમલીકરણ સમિતિની બેઠક‌ યોજાઈ હતી.જેમાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પી.વી.ચૌહાણે સુજલામ સુફલામ્ યોજના-૨૦૨૪ની વિગતો આપતાં જણાવ્યું હતું કે,ભાવનગરમાં લોકભાગીદારીના ૧૦૧ કામો પૈકી ૮૧ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.જેમા ભાવનગરમાં ૯ કામો, તળાજામાં ૧૯ કામો, ઘોઘામાં ૬ કામો, મહુવામાં ૮ કામો , જેસરમાં ૬ કામો , પાલીતાણામાં ૯ કામો , ગારીયાધારમાં ૬ કામો, શિહોરમાં ૮ કામો, ઉમરાળામાં ૪ અને વલ્લભીપુર તાલુકામાં ૬ કામો પૂર્ણ…

Read More