હિન્દ ન્યુઝ, રાજકોટ તારીખ ૧૦/૦૩/૨૦૨૫ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદુષી સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલી “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે માન. કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્પલભાઈ જોશી ની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પરિવાર માટે “જાતિગત સંવેદનશીલતા” વિષય પર સેમીનારનું બે સેશનમાં આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા પહેલાં સેસનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સમાજ કાર્ય ભવનનાં…
Read MoreDay: March 17, 2025
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઇ બેરાના હસ્તે રૂ. 6 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.603.08 લાખના ખર્ચે જામનગર ખાતે બાંધવામાં આવનાર નવીન એસ.ટી.ડેપો વર્કશોપનો રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને ફાળવવામાં આવેલ રૂ.603.08 લાખના ખર્ચ થકી આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચર વાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી.વર્કશોપનું 17, 623 ચો.મી. જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી…
Read More