હીટ વેવ વખતે પશુઓની વિશેષ કાળજી રાખો

હિન્દ ન્યુઝ, બોટાદ               હીટ વેવ પશુ-પક્ષીઓ માટે પણ આકરી સાબિત થતી હોય છે. ત્યારે બોટાદ જિલ્લાનાં પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળી દ્વારા બોટાદ, રાણપુર અને ગઢડા મહાજન પાંજરાપોળની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે અનુરોધ કર્યો હતો કે ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. બપોરનાં સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. હવા ઉજાસ માટે પશુઓનાં શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓનાં…

Read More

ઓર્ગેનિક શાકભાજીના ઉત્પાદનથી રૂ.૧ લાખથી વધુની કમાણી કરતાં ઘોઘાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર       મહિલાઓ આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પ્રગતિ સાધીને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરેલાં ભાવનગરના ઘોઘા તાલુકાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા. શ્રીમતી શિલ્પાબેન મકવાણા પોતાની સફળતા વિશે વાત કરતાં કહે છે કે, મારી પાસે નજીવી કહી શકાય એવી પાંચ વીધા જમીન છે. જેમાં દુધી, મેથી, બીટ સહિત અલગ અલગ‌ ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર ઋતુ પ્રમાણે કરીએ છીએ, જેના અમને બજારમાં ઉંચા ભાવ મળે છે. આ ઉપરાંત અમારી પાસે ત્રણ જેટલાં પશુઓ છે. તેમાંથી દુધની આવક તો…

Read More

જામનગર ખાતે સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરવામાં આવી છે, જેના સભ્ય દક્ષેશ ઠાકર (પૂર્વ વાઇસ ચાન્સેલર) તથા સામાજિક કાર્યકર સુ ગીતાબેન શ્રોફે કલેકટર કચેરી, જામનગર ખાતે બેઠક યોજી યુનિવર્સલ સિવિલ કોડ અંગેનું તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું.      બેઠકમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તથા અધિકારીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરે પાસેથી લગ્ન, છુટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે અભિપ્રાયો માંગ્યા હતા.જે વિશે…

Read More

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા

હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા.22 તથા 23 માર્ચ સુધી યોજાયેલ આ પ્રદર્શનનો જામનગરવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ કલાકારોની કલાને બિરદાવી હતી.     ચાર દિવસના આ વર્કશોપમાં ચિત્રકારોએ તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન રિલાયન્સના જનસંપર્ક અધિકારી આશિષભાઈ ખારોડના હસ્તે ટાઉનહોલ આર્ટ ગેલેરી ખાતે ખુલ્લુ મુકાયું હતું.આ પ્રસંગે જયેશભાઈ વાઘેલા તથા પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્ઘાટક આશિષભાઈ ખારોડે રાજ્ય સરકાર…

Read More

बोटाद जिला लगातार 140 दिनो तक सीएम डैशबोर्ड पर पहले स्थान पर रहा

हिन्द न्यूज़, बोटाद                  मुख्यमंत्री भूपेंद्रभाई पटेल के मार्गदर्शन में, सीएम डैशबोर्ड राज्यभर के ग्रामीण क्षेत्रों, तहसीलो और जिलों में विभिन्न सार्वजनिक कल्याण सेवाओं के क्रियान्वयन की निगरानी करने के लिए एक प्रमुख प्लेटफॉर्म बन चुका है। यह प्लेटफॉर्म, जो उन्नत डिजिटल प्रौद्योगिकी का उपयोग करता है, जिला प्रशासन द्वारा किए गए कार्यों की लगातार ट्रैकिंग और समीक्षा करता है। यह सरकारी योजनाओं और पहलों के वास्तविक समय में मूल्यांकन प्रदान करता है, जिससे यह सुनिश्चित होता है कि सेवाएँ प्रभावी रूप से…

Read More