ભાવનગરમાં આવેલ સેન્સીટીવ ઝોન‌ ખાતે પરવાનગી વગર ડ્રોન ઉડાવવાં પર‌ પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી.ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોઘા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન…

Read More

અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ      ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬)ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે.  આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા તારીખ ૦૧/૧૦/૨૦૦૪ થી તારીખ ૦૧/૦૪/૨૦૦૮ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ…

Read More

વાહનના પસંદગીના નંબરો મેળવવા ઓકસનમાં રજીસ્ટ્રેશન કરાવો

હિન્દ ન્યુઝ, આણંદ    એ.આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન RE AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં મોટર સાયકલ સીરીઝ GJ23 DY, DZ, EA, EB, EC, ED અને EE તથા LMV સીરીઝ શરૂ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG અને CH શરૂ કરવામાં આવેલ છે. 3W પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AV સીરીઝ અને HGV પ્રકારના વાહન માટે GJ-23-AW સીરીઝ શરૂ કરવામાં આવેલ છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ…

Read More

આણંદ જિલ્લામાં જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.  આ જાહેરનામા મુજબ નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલાં તેમના રજિસ્ટરમાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનાર તથા વેચનારની ઓળખ અંગેની તમામ વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે, જે મુજબ નવા મોબાઇલ/હેન્ડસેટ વેચાણનું રજીસ્ટર, જુના મોબાઇલ ખરીદવા અંગેનું રજિસ્ટર, જુના મોબાઇલ…

Read More

આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર/એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.  આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, બ્રોકરો/કમિશન એજન્ટો તેમજ ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહક પાસેથી તેમજ ભાડે રાખનાર પાસેથી ઓળખના પૂરતા પૂરાવા લઈને જ ખરીદ-વેચાણ કે ભાડે આપવાનું રહેશે તેમજ આ અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવા વેપારીઓ, બ્રોકરો કે કમિશન…

Read More

સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિક, સંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝર પાસેથી જરૂરી માહિતી મેળવીને નિયત નમુનાનું રજીસ્ટર નિભાવી તેની ફ૨જીયાત જાળવણી કરવાની રહેશે. આ રજીસ્ટરમાં કોમ્પ્યુટર નંબર, વપરાશકર્તા/બ્રાઉઝરનું નામ, સરનામું, ઉંમર, સ્ત્રી કે પુરૂષ, મોબાઇલ નંબર, ઈ-મઈલ એડ્રેસ, સહી, સાઈબર કાફેમાં દાખલ થયા સમય,…

Read More

આણંદ જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ ભાડેથી મકાન આપતા મકાન માલિકો તથા ઔદ્યોગિક એકમો ઉપર કેટલાક નિયંત્રણ મુક્યા છે.             આ જાહેરનામા મુજબ કોઇપણ મકાન, દુકાન કે ગોડાઉન માલિક પોતે કે એજન્ટ મારફતે મકાન ભાડે આપે ત્યારે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં છે તેની વિગત, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું,…

Read More

મહિલા સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લાની નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગો પર પુરૂષોએ વ્યાજબી કારણ વગર ઉપસ્થિત રહેવુ નહી

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં મહીલા સુરક્ષા વધારવાના હેતુસર જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષ/પુરૂષો વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.    જે અંતર્ગત નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ તથા સંસ્થાએ લેવા તથા છોડવા આવતા વાલીઓ તથા ઓટો/વાન માલીકો-ડ્રાઇવરો કે જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ તથા સંસ્થા ખાતે વ્યાજબી કામથી આવતા વિદ્યાર્થીઓ…

Read More

જામનગર ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના તાબા હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેન્ટિંગ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોને બોલાવી કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પનું જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પમાં ચિત્રકામ પૂર્ણ થયા બાદ આ કલાકારો દ્વારા તૈયાર કરેલ પેન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવશે.આ વર્ષે જામનગર ખાતે આ કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પનું આયોજન તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૧/૦૩/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવેલ છે. તથા આ કેમ્પ દરમ્યાન કલાકારો દ્વારા તૈયાર કરેલ પેન્ટિંગનું પ્રદર્શન તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૩૦ કલાક થી તા.૨૩/૦૩/૨૦૨૫ સાંજે…

Read More

વિવિધ રમતોમાં રાજ્ય કે રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ મહિલા ખેલાડીઓ રોકડ પુરસ્કાર મેળવવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર     સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈપણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર યોજના’ માટેનું ફોર્મ ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો જેવા કે મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો/કેન્સલ ચેક વગેરે સાથે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૭/૦૪/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.આગળના વર્ષના લાભ મેળવેલ ખેલાડીઓ ચાલુ વર્ષ માટે અરજી કરી…

Read More