હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લા નાં કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે નવ વર્ષના ઇજાગ્રસ્ત બાળકને તપાસીને સારવાર કરવાનું કહેતાની સાથે જ ડોક્ટર નકુમનાં તેવરો બદલાયા ડોક્ટર નકુમ હોસ્પિટલમાં ડ્રેસિંગ માટે અભણ અને દવાખાનાનાં કર્મચારી ન હોય એવા ગંજી બનિયાનધારીઓને રાખી સારવાર કરાવતા હોય એ કેટલા અંશે યોગ્ય ? નવ વર્ષના ઇજાગ્રસ્ત બાળકને તપાસ કર્યા વગર તોછડાઈ પૂર્વક ‘હોમ મિનિસ્ટર’ ને ફરિયાદ કરવી હોય તો કરી દો, કહેતા ડોક્ટર નકુમને કદાચ હોમ મિનિસ્ટરનો પણ ભય નથી એવું આવા નિવેદનથી પ્રતીત થવા પામે છે દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનો બીજો રૂપ…
Read More