ગીર સોમનાથ ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સહાય મેળવવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેઓના આશ્રિતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રૂ.1.20.000ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઈ છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય એવા અરજદારોએ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજીફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારઓએ માત્ર ઓનલાઈન…

Read More

ગીર સોમનાથમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના પીએચસી અને એચડબલ્યૂસી તેમજ ગામમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં. તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા અને તાલુકા એસબીસીસી ટીમના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં સ્કૂલ રેલી, શિબિર, લઘુ શિબિર તેમજ કોમ્યુનિટી સાસુ-વહુ મિટિંગ વગેરે કાર્યક્રમ વડે વિવિધ માહિતી આપવામાં આવી હતી

Read More