હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૬/૦૫/૨૦૨૩ થી તા. ૦૨/૦૭/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના મહેશનગર સોસાયટી, શ્રી રામ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ, કિંજલપાર્ક સોસાયટી, જય જવાન જય કિશાન, RTO મેઇન રોડ, નરસિંહનગર, શિવનગર, છપ્પનવારીયા, ન્યુશક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી ૩૬ (છત્રીસ) પશુઓ, શિવમપાર્ક, માલધારી સોસાયટી, સેટેલાઇટ ચોક, લાલપરી, ભગવતીપરા, ગોકુલપાર્ક, પ્રધ્યુમનપાર્ક, હુડકો ક્વાર્ટર મેઇન રોડ, રાજારામ મેઇન રોડ, થોરાળા પોલીસ સ્ટેશન., બેડી ચોકડી, પેડક રોડ, પટેલવાડી પાસે, ભોજલરામ સોસાયટી, ત્રીવેણી ગેટ તથા આજુબાજુમાંથી ૩૪ (ચોત્રીસ) પશુઓ, મોરબી હાઉસ,…
Read MoreDay: July 5, 2023
ધંધો-રોજગાર શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન
એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો…
Read Moreઆંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ 2023 પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે શું વાપરી શકાય ? ચાલો જાણીએ
હિન્દ ન્યુઝ, અમદાવાદ વિશ્વભરમાં ત્રીજી જુલાઈ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે વિશ્વભરમાં પ્લાસ્ટિક બેગોના વપરાશથી પર્યાવરણને થતા નુકસાન સામે લોકોને માહિતગાર કરીને પ્લાસ્ટિક બેગોનો વપરાશ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે તો આ તબક્કે એવો સવાલ થાય કે રોજિંદા જીવનના ભાગ સમાન બનેલી પ્લાસ્ટિક બેગ ન વાપરવી હોય તો તેના સ્થાને બીજું શું વાપરી શકાય ? તો ચાલો આજે જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ(પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ) ના એવા વિકલ્પો વિશે જે પર્યાવરણ માટે પણ…
Read More