મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા સેવા સદન કલેક્ટર ની કચેરીના સભાખંડમાં યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી…

Read More

દિવ્યાંગો/ વિકલાંગો માટે વિનામુલ્યે ITI ના ડી.ટી.પી. (કોમ્પ્યુટર) કોર્ષ માં પ્રવેશ

હિન્દ ન્યુઝ, સુરત         ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, આઇ.ટી.આઇ. ફોર ડિસેબલ્ડ (જી.આઇ.એ.-૮૨૫, રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય), શ્રી સાઈ સમર્થ રેસિડન્સી ની બાજુમાં, શારદયતાન સ્કૂલ ની પાછળ, લેકવ્યું ગાર્ડન સામે, ઉમરા, સુરત -૩૯૫૦૦૭.  http://www.disableindia.org   મોબાઈલ : ૦૯૯૯૮૯૬૩૧૪૨ ખાતે દિવ્યાંગો માટે વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર) નો ટ્રેડ ચાલે છે. જેમાં દિવ્યાંગો / વિકલાંગોને વિનામુલ્યે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી તેમજ રહેવા જમવા સાથેની સુવિધા સાથેની અધ્યતન હોસ્ટેલની પણ સુવિધા આપવામાં છે. હાલમાં https://itiadmission.gujarat.gov.in પર વિનામુલ્યે ઓનલાઇન એડ્મિશન ફોર્મ ભરવા માટે વિકલાંગોએ તાત્કાલિક ઉપરના સ્થળે સવારે ૧૦ થી બપોરે ૩ કલાક દરમિયાન તમામ જરૂરી…

Read More

એઇમટ્રોન ફાઉન્ડેશન USA સંસ્થા દ્વારા પોપ્યુલર સ્કૂલ ત્રંબા ખાતે એઈમટ્રોન લાયબ્રેરી શરૂ કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ          અમેરિકા સ્થિત મુકેશભાઈ વાસાણીની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવા એઈમટ્રોન ફાઉન્ડેશનના માધ્યમથી સામાજિક-વિકાસ અર્થે આરોગ્ય, શિક્ષણ, સેલ્ફ ડિફેન્સ, સ્કિલ ટ્રેનીંગ, આર્ટક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ, યુવાનો, બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. એઇમટ્રોન ફાઉન્ડેશન મારફત આગામી તારીખ – ૨૯/૦૭/૨૦૨૩ના રોજ પોપ્યુલર સ્કૂલ ખાતે “એઇમટ્રોન લાઇબ્રેરી” શરૂ કરવામાં આવી રહી છે. અમેરિકાની સંસ્થા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના કસ્તુરબા ધામ (ત્રંબા) જેવડા નાના ગામમાં લાઇબ્રેરી શરૂ કરી રહ્યા છે જે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે એઇમટ્રોન લાઇબ્રેરીનો ઉપયોગ…

Read More

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૧-૦૭-૨૦૨૩થી તા. ૧૪-૦૭-૨૦૨૩ દરમ્યાન ૧૬ રેંકડી/કેબીન અને ૪૩૫ બોર્ડ બેનરો જપ્ત તેમજ રૂ. ૧,૮૩,૬૭૫/- નો વહીવટી ચાર્જ / મંડપ-કમાન, છાજલીનો ચાર્જ વસુલ કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૧/૦૭/૨૦૨૩ થી ૧૪/૦૭/૨૦૨૩ સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૧૬ રેકડી/કેબીન તે લાખાજીરાજ રોડ, મવડી મેઈન રોડ, ધરમ સિનેમા રોડ, છોટુનગર આંગણવાડી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ચંદ્રેશનગર હોકર્સ ઝોન માંથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૭૮ પરચુરણ ચીજ વસ્તુઓ પારુલ ગાર્ડૅન હોકર્સ ઝોન, જ્યુબેલી, જંકશન રોડ, પોસ્ટ…

Read More