મહીસાગર જિલ્લાના સરકારી વસાહત દિવડા કોલોની ખાતે પુસ્તકાલય શુભારંભ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર     હરસિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ ,ગોધરા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય શુભારંભ કાર્યક્રમ સરકારી વસાહત દિવડા કોલોની ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો. કુબેર ભાઈ ડિંડોર અને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારી રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો          વધુમાં કેબિનેટ મંત્રી એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે જનરલ નોલેજ ને પણ મહત્વ આપી દેશમાં ચાલતી ગતિવિધિઓની રોજબરોજની જાણકારી રાખવી જરૂરી છે. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારી રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારે…

Read More

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પથિક આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ, સાંજે 4 થી 7 કથા સમ

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રભાસતીર્થ એટલે જ્યાં ભગવાન સોમનાથ બિરાજમાન છે, તેમજ શ્રીકૃષ્ણએ જ્યાં પોતાની માનવ લીલા ને વિરામ આપ્યો તે પવિત્ર હરી અને હરની ભૂમિ ત્યારે શ્રી હરિ નામ સ્મરણ માટે પવિત્ર પુરુષોત્તમ માસને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. જેથી સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો શ્રીકૃષ્ણ ભક્તિનું ભાથું બાંધી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પથિક આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં તીર્થમાં આધ્યાત્મિકતાના સુદ્રઢીકરણ માટે સતત કાર્યરત છે ત્યારે પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભાગવત કથાના રસપાનનો…

Read More