મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર જનસંપર્ક અભિગમ

હિન્દ ન્યુઝ, રાજપીપલા          મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ, મિતભાષી અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જનમાનસમાં આગવી લોકચાહના મેળવી રહ્યા છે. સહજ, સરળ અને સાલસ વ્યક્તિત્વ સાથે મુખ્યમંત્રી lએ તેમની સામે આવતી રજૂઆતો, નાગરિક-ફરિયાદો, લોક-સમસ્યાઓનું ત્વરાએ નિવારણ લાવવા માટે પણ હવે ‘આપણા ભૂપેન્દ્રભાઈ’ની ઓળખ ઊભી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આવી જ સહજ, સરળતાનો વધુ એક પરિચય આપતાં છેક ગ્રામીણ સ્તરના પાયાના કર્મયોગીઓ અને આદિજાતિ ગ્રામજનો સાથે બેસીને સંવાદ સાધી-લોકસંપર્કનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ અભિગમ અન્વયે નર્મદા જિલ્લાના અંતરિયાળ વનબંધુ વિસ્તાર સાગબારાના જાવલી ગામની મુલાકાત લીધી…

Read More

મહીસાગર જિલ્લાના ચૂથાના મુવાડા ગામ ખાતે વાનગી નિદર્શન સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર        ભારતની પરંપરાગત ખેત પેદાશોની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનની હિમાયતનાં પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તે અંતર્ગત રાજ્ય કક્ષાએથી મિલેટ વર્ષ દરમિયાન મિલેટ માંથી બનતી વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાનાં મુવાડા ગામ ના બહેનો દ્વારા આયોજન કરી ઉજવણી કરેલ હતી જેમાં મિલેટમાંથી બનતી વિવિધ વાનગી બનાવવામાં આવી હતી. આ સ્પર્ધા યોજવાનો મુખ્ય હેતુ આઇ સી ડી એસ નાં તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી મિલેટ…

Read More

મહીસાગર કલેકટર ભાવિન પંડ્યાના હસ્તે ચોપડા, સ્કૂલ બેગ અને તાડપત્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર         મહીસાગર જિલ્લાના લુણાવાડા સુવિધા હોસ્પિટલના ડો. આર બી પટેલ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી અવિરત દાનનો લાભ બાળકોને મળે છે અને આ વર્ષે પણ ચાર લાખ રૂપિયા જેટલી રકમનું બુક, બેગ અને તાડપત્રી વિતરણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે કલેકટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો     આ પ્રસંગે કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, દાન કરવા માટે લાગણી અને ઈચ્છા હોવી જોઈએ માટે દરેક વ્યક્તિએ પોતાની ઈચ્છા પ્રમાણે થોડીક પણ મદદ કરવી જોઈએ. કલેકટર દ્વારા સુવિધા હોસ્પિટલના ડૉ. આર.બી.પટેલના કામ ને બિરદાવી હજુ પણ આવા કામો…

Read More

ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સીટીવ ઝોન ખાતે ડ્રોન ઉડાવવાં પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી. ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોધા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા…

Read More