હિન્દ ન્યુઝ, રાજકોટ વોર્ડ નં.૪માં વિવિધ વિકાસ કાર્યો જેવા કે ભગવતીપરા હાયર સેકન્ડરી સ્કૂલ, ૧૨ મીટર અને ૨૪ મીટર હાઈ લેવલ બ્રિજ અને મોરબી રોડ પર આરોગ્ય કેન્દ્રની કામગીરી નિહાળી: ઝડપી કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલીતકે પ્રાપ્ત થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે તા. ૦૧-૦૭-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૪માં પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસ કાર્યો જેવા કે ભગવતીપરા હાયર સેકન્ડરી…
Read MoreDay: July 3, 2023
આણંદમાં કોલેજીયન વિધર્મી યુવકે મિત્રતા કેળવી હિન્દુ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદની કોલેજમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતી સાથે સહાધ્યાયી વિધર્મી યુવકે મિત્રતા કેળવી ફોન ઉપર મીઠી -મીઠી વાતો કરી ફસાવી અને યુવતીને પોતાના ઘરે બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. વળી ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરી જુલમ કર્યો હતો. જો કોઈને આ બાબતની જાણ કરશે તો જાનથી મારી નાંખવાની અને આ સબંધો બાબતે સમાજમાં બદનામ કરી દેવાની ધમકીઓ આપતા આખરે ડરી ગયેલી હિન્દુ યુવતી આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મુસ્લિમ યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો..દરમ્યાન પોલીસ દ્વારા ત્વરિત ધોરણે આરોપી મહંમદ…
Read More