હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ૮ વર્ષમાં કુલ ૧૮૩૯૫ જેટલા મહિલાઓ ને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ અને અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને ૪૦૪૫ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. મહિલા હેલ્પલાઇન ૧૮૧ “અભયમ”દ્વારા વર્ષ ૨૦૨૨માં ગીર સોમનાથમાં ૫૫૩થી વધારે પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૩૭૦ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ…
Read MoreMonth: March 2023
એલએમવી વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FC, GJ-12-DM, GJ-12-DS, GJ-12-EE, GJ-12-FA, GJ-12-FBનું Re-Auction શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦3/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦3/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૦3/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૦3/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન…
Read Moreમોટર સાયકલ વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા (૨-વ્હીલર) મોટર સાયકલના ગોલ્ડન, સિલ્વર, નંબરોની સિરિઝ GJ-12-ER, GJ-12-EQ, GJ-12-EP, GJ-12-DL, GJ-12-DN, GJ-12-DP, GJ-12-DQ, GJ-12-DR, GJ-12-EA, GJ-12-EB, GJ-12-EC, GJ-12-ED, GJ-12-EG, GJ-12-ED, GJ-12-EF, GJ-12-EH, GJ-12-EJ, GJ-12-EK, GJ-12EM, GJ-12-EN નું રી-ઓકશન શરૂ કરવામાં આવનાર છે. રી-ઓકશનની પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૧૬/૩/૨૦૨૩ના સાંજે ૧૬ કલાકે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૮/૩/૨૦૨૩ના સાંજે કલાક સુધી, ઈઓકશન શરૂ તા. ૧૮/૩/૨૦૨૩ના સાંજે ૧૬ કલાક સુધી, ઈઓકશન સમાપ્તિની તા.૨૦/૩/૨૦૨૩ના સાંજે ૪ વાગ્યા સુધી, સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ.૮૦૦૦, રજત-સીલ્વર નંબર માટે ફીના દર રૂ.૩૫૦૦ અને અન્ય માટે ફીના દર રૂ.૨૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. …
Read Moreહેવી ગુડસ વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-BZ, GJ-12-BX, GJ-12-BY નું Re-Auction શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૩/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૩/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૦૩/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૦૩/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર…
Read Moreગીર સોમનાથ માહિતી કચેરીમાં ક્લાર્ક તરીકે પસંદગી પામેલ મયૂરીબહેને બીરદાવી સરકારની સ્પર્ધાત્મક પરિક્ષાની પારદર્શક કામગીરી
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ માહિતી કચેરીમાં નવી નિમણૂક મેળવી ખુશખુશાલ સ્વરે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મયૂરીબહેને પોતાના સંઘર્ષથી સફળતાની વાત કહી મહિલાઓ અને વિદ્યાર્થીઓને અડગ મન અને મક્કમ નિર્ધારથી લક્ષ્યપ્રાપ્તિ મેળવવાનો સંદેશ આપ્યો હતો. સુત્રાપાડાના રહેવાસી મયૂરીબહેને કહ્યું હતું કે, મારા પપ્પા રિક્ષાચાલક છે અને એમણે મને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે. આજે રમત-ગમત હોય…
Read Moreયોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર્સ માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ ભાવનગર જિલ્લાના યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ/ યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ. એવોર્ડ મેળવવા ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે અપડેટ કરેલી પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે…
Read Moreઉમરાળા તાલુકા કક્ષાનો તા.૨૧ માર્ચે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલરદાર, ઉમરાળાને તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી…
Read Moreભાવનગર જિલ્લાના તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાના પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામગૃહ ખાતે ૧૦ તારીખે, મહુવા તાલુકાના સરકારી આરામગૃહ ખાતે ૧૩ તારીખે, જેસર તાલુકાનાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૬ તારીખે, ઉમરાળા સરકારી આરામગૃહ ખાતે ૨૦…
Read Moreભાવનગરમાં એમ. જે. કોમર્સ કોલેજ ખાતે ૧૦ માર્ચના રોજગાર ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર તથા શ્રી એમ. જે. કોમર્સ કોલેજ- ભવનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૪ એકમો (કંપની) માં એક્સપોર્ટ મેનેજર, એચ. આર., ઓફિસ એક્સિક્યુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ટ્રેની, પ્લાન્ટ ઓપરેટર, સિફ્ટ, ઇન્ચાર્જ, ઇલેક્ટ્રિશિયન, ફિટર, સ્ટોર ઇન્ચાર્જ, આસી. એચ. આર., રિલેશનશીપ મેનેજર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, આઈ ટી આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૧૦/૦૩/૨૦૨૩ (શુક્રવાર), સમય: સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, “વિવેકાનંદ હૉલ”, વિદ્યાનગર, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ…
Read Moreભાવનગર ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સર ટી. હોસ્પિટલની નર્સિંગ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંર્તગત પાંચમા ઔષધિ દિવસની ઉજવણી મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો. વડાપ્રધાનની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચે “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે ૦૫ મો જન ઔષધિ દિવસ” જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી “ ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. જે માટે ૦૧ માર્ચ ૨૦૨૩ થી ૦૭. માર્ચ ૨૦૨૩ સુધી ભાવનગર જિલ્લાના તમામ PHC, CHC, SDH, DH, Nursing School ખાતે…
Read More