આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ રૂ.૧૫૧૮૧ કરોડની જોગવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશીયાલીટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યું છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકીય સેવાઓ સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટિસ અને હાયપર ટેન્‍શન…

Read More

યુવાધનને સ્વરોજગારી પુરી પાડવા માટે રોજગાર વિનિમય કચેરીની પ્રશંસનીય કામગીરી

હિન્દ ન્યુઝ, નર્મદા            નર્મદા જિલ્લામાં યુવાધનને સ્વરોજગારી પુરી પાડી સ્વનિર્ભર બનાવવા માટે નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ રોજગાર વિનિમય કચેરી દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. સરકારી હાઇસ્કૂલ રાજપીપલા અને ગરુડેશ્વરના ગોરા ગામે પીન્ટુલાલા વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર અધિકારી એમ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના કેરિયર કાઉન્સલર સુ કૃષિકા વસાવાએ શિબિરમાં વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ ગુજરાત પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ સહિત સ્વરોજગારી અને રોજગાર સેતુ હેલ્પલાઇન વિશે પણ માર્ગદર્શન…

Read More

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સરકારી માધ્યમિક શાળા ભરણ ખાતે નવા શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અંકલેશ્વર        અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સરકારી માધ્યમિક શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજાયો હતો. ગુજરાત ગાર્ડિયન કંપની સીએસઆર ફંડ સૌજન્યથી શાળામાં પાંચ ઓરડા, સેનિટેશનની સુવિધા સહિતનું મકાન બાંધકામ તૈયાર કરી આપવામાં આવ્યું છે . આ વેળાએ, પ્રાસંગિત ઉદબોધન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે શાળાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને આધુનિક સુવિધાયુક્ત શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાંઆવશે. તેમજશાળા વધુ પ્રગતિ કરે તે માટેની શુભકામના આપી હતી. આ ઉપરાંત, ગુજરાત ગાર્ડીયન લીમીટેડ સીએસઆરના મુખ્ય ટ્રસ્ટીએ શાળાની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપ્યો. વૃક્ષારોપણ કર્યું અને…

Read More

બે-દિવસીય ઉનાઇ મહોત્‍સવ ૨૦૨૩નો પ્રારંભ ઉનાઇ મહોત્‍સવમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

ઉનાઇ મહોત્‍સવમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી જિલ્‍લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્‍સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ-૨૦૨૩ નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ, નવસારીના કલેકટર અમિત પ્રકાશ યાદવ તથા મહાનુભવોએ દીપ પ્રગટાવી મહોત્સવનો શુભારંભ કર્યો હતો. ઉનાઇ મહોત્‍સવ પ્રસંગે વલસાડના સાંસદ ડૉ.કે.સી.પટેલે જણાવ્‍યું હતું કે, અહીંના વિસ્‍તારના લોકો તથા આપણા આદિજાતિના ભાઇ-બહેનોને ઉનાઇ માતામાં અનેરી શ્રધ્‍ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે આપણા…

Read More

કેન્દ્રીય પ્રભારી સચિવના અધ્યક્ષપદે એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા             નર્મદા જિલ્લાને એસ્પીરેશનલથી ઇન્સ્પિરેશનલ બનાવવા નવનિયુક્ત કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની પ્રતિબદ્ધતા સકારાત્મક અભિગમ અને બહુમૂલ્ય યોગદાન આપી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કરતા રવિકુમાર અરોરા જિલ્લાની સવિશેષ કામગીરીથી રવિકુમાર અરોરાને વાકેફ કરતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાના અધ્યક્ષપદે એસ્પીરેશનલ જિલ્લા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં ત્રણ મહત્વપૂર્ણ એજન્ડા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. એસ્પીરેશનલ…

Read More

રાજકોટ ખાતે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કેનાલ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ તેમજ ઠંડા-પીણાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય-તેલ, મસાલા વગેરેના ફૂલ ૧૪ સેમ્પલની ચકાસણી કરેલ તેમજ કુલ ૦૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત : ફૂડ વિભાગ દ્વારા શહેરના કેનાલ રોડ વિસ્તારમાં આવેલ (૧)શ્રી ચામુંડા ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)જય સ્વામીનારાયણ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ભારત કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ગેલેક્સી પાન -લાઇસન્સ મેળવવા બાબતે…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂં ર૦ર૩-ર૪ નું બજેટ છેઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગયા વર્ષ કરતાં ર૩ ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારૂં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આ વર્ષે આપ્યું છે નાણાં મંત્રીએ વિધાનગૃહમાં રજુ કરેલા બજેટને લોક હિતકારી અને નવા કરવેરા વિનાનું પ્રજાલક્ષી બજેટ ગણાવતા મુખ્યમંત્રી રાજ્યના વેગવંતા વિકાસને નવી ગતિ આપવા પાંચ સ્તંભ પર ફોક્સ કરતું બજેટ સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી અને સર્વતોમુખી વિકાસનું પથપ્રદર્શક બજેટ દેશના અમૃતકાળમાં રાજ્યનો વિકાસ અમૃતમય બનાવવાની નેમ કૃષિક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ડેક્ષ્ટ-A ની સ્થાપના થશે

Read More