ભુજોડી ખાતે વણાટકામ સહિત વિવિધ કળાના કારીગરોની સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સુ રેખા શર્મા

હિન્દ ન્યુઝ, ભુજ           આજરોજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભુજોડી ગામ ખાતે વણાટકામના કારીગરો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સુ રેખા શર્માએ મુલાકાત કરી હતી. કચ્છમાં પરંપરાગત રીતે વણાટકામની કલા વિશે તેઓએ વિગતવાર માહિતી કારીગરો પાસેથી મેળવી હતી. બારીકાઈથી અને ચીવટપૂર્વક કરવામાં આવતા વણાટકામની અધ્યક્ષાએ પ્રસંશા કરી હતી અને કારીગરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.         ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ્ મેમોરિયલની મુલાકાત તેઓએ લીધી હતી. તેઓએ વંદે માતરમ્ મેમોરિયલ પરિસરમાં સ્થિત ક્રાફટ સ્ટોલની મુલાકાત લઈને ખાવડા પેઈન્ટ પોટરી, હાથવણાટ કામ, ખરડ કલા, બ્લોક પ્રિન્ટિંગ, વાંસ ક્રાફટ,…

Read More

યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને ગુજરાત રાજય યોગ એવોર્ડ આપશે

હિન્દ ન્યુઝ, ભુજ રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજય યોગ એવોર્ડ આપવાનું નકકી કરેલું છે. અરજદારે અરજી કરતી વખતે વ્યકિતએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવું જોઇએ અને યોગ બોર્ડનું યોગ કોચ / યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઇએ. એવોર્ડ મેળવવા ઉંમરનો કોઇ બાધ નથી. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે…

Read More

મહિલા માત્ર પરીવાર માટે આવક રળવાકામ ન કરે પરંતુ બિઝનેસવુમન બને- રેખા શર્મા, અધ્યક્ષ, રાષ્ટ્રીય મહિલા આયોગ

હિન્દ ન્યુઝ, ભુજ મહિલા માત્ર આવક રળીને ઘરમાં મદદરૂપ બની શકે તે માટે કમાણી ન કરે પરંતુ એક બિઝનેસવુમન બને તેવી નેમ સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ વિવિધ વિષયે તાલીમ અને માર્ગદર્શન આપે છે તેવું ભુજ સ્મૃતિવન ખાતે મહિલા વેપારીઓ -કારીગરો માટે યોજાયેલા બિલ્ડીંગ વર્કશોપમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું. મહિલાઓમાં કાયદાકીય અને નાણાકીય અધિકારો અંગે જાગૃતિ આવે અને તેઓ ઓનલાઇન પ્લેટફોર્મનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તે માટે તાલીમ મળે તેમજ બજારના નવીનતમ વલણને સમજી તેઓ વ્યવસાયને વેગવાન બનાવી શકે તે માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો.…

Read More

ગુજરાતમાં G20 ની સમિટ યોજાઇ રહી છે તેના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્રારા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં city walk/મરથોન નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સંતરામપુર           મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાંથી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ ગુજરાતમાં G20 ની સમિટ યોજાઇ રહી છે. તેના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્વારા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં City Walk/મરથોન નો કાર્યક્રમ યોજાયો હતો .             જેમાં આ કાર્યક્રમ નિમિત્તે સંતરામપુર નગરપાલિકા દ્વારા તા.22/02/2023 ના રોજ સંતરામપુર રિલાયન્સ સર્કલ થી માંડીને પ્રતાપપુરા સર્કલ સુધી City Walk રાખવામાં આવેલ હતો. જેમાં આ કાર્યક્રમ માં આજ રોજ નગર પાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા તેમજ નગર પાલિકા…

Read More