હિન્દ ન્યુઝ, ભાવનગર ૦-૫ વર્ષના બાળકોને વિવિધ રોગોથી બચાવવા જરૂરી તમામ રસીઓથી રક્ષીત કરવુ જરૂરી છે. આરોગ્ય વિભાગના સહીયારા પ્રયાસોથી સદર રસીકરણ કાર્યક્રમ સુચારૂ રીતે અમલમાં છે. તેમ છતા લોકોની અંધશ્રધ્ધા કે અન્ય કારણોસર ડ્રોપઆઉટ અને લેફટઆઉટ બાળકો ફીલ્ડમાં જોવા મળે છે. આવા બાળકોને રસીકરણ થકી રક્ષીત કરવાના શુભ આશ્રયથી સરકારની સુચનાનુંસાર રસીકરણનું સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીક તા.૨૩/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન મુખ્ય જિલ્લા આોરોગ્ય અધિકારી અને જીલ્લા આર.સી.એચ.અધિકારીના માગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાનનો આજરોજ શુભારંભ શિહોર ખાતેથી જીલ્લા આર.સીએચ અધિકારી ડો.કોકીલાબેન સોલંકી દ્રારા કરવામાં આવેલ. સદર સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન…
Read MoreDay: January 24, 2023
સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં તળાજાની આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન સહિતની ટૂકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, સહિતનાં વરીષ્ઠ…
Read Moreનાગ્રેચા પરિવારનું નામ રોશન કરતી દીકરી રાશી
હિન્દ ન્યુઝ, જુનાગઢ જુનાગઢ વીરદાદા જસરાજ જીની ૯૬૫ પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જુનાગઢ નગર દ્વારા શ્રી જશરાજદાદા ખેલોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં વેશભૂષા સ્પર્ધામાં નાગ્રેચા રાશી ભાવેશભાઈ પણ ભાગ લીધો હતો. જેમની ઉમર માત્ર ૪.૫ ની જ છે જેમાં રાશિબેને શબરીબાઈ નું પાત્ર ભજવ્યું હતું. સ્પર્ધાના અંતે જ્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે રાશિ બહેનો જુનિયર સ્પર્ધકમાં બીજો નંબર આવતા નાગ્રેચા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે અને દીકરી રાશિને શુભકામના પાઠવે છે. આવી જ રીતે જ્ઞાતિ સમાજ…
Read Moreराष्ट्रीय बालिका पखवाड़ा दिवस के अवसर पर वकाथन का आयोजन
हिन्द न्यूज़, बिहार समाजिक लोगों के बीच लड़कियों के जीवन को बेहतर बनाने के लिए और समाज में लड़कियों की स्थिति पर बढ़ावा देने के लिए राष्ट्रीय बालिका पखवाड़ा दिवस मनाया जाता है ।यह बहुत जरूरी है कि विभिन्न प्रकार के समाजिक भेदभाव और शोषण को समाज से पुरी तरह हटाने का प्रयास किया जाय।जिसका हर रोज लड़कियां जीवन में सामना करती है ।समाज में लड़कियों के अधिकारों के जरुरत के बारे में जागरूकता पैदा करने के लिए समान शिक्षा और मौलिक आजादी के बारे में राजनीतिक, सामुदायिक रुप से…
Read Moreસરકારની વિવિધ યોજના થકી લોકોની સુખાકારીમાં વધારો થયો છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકાના નાગરીકો માટે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત ગામના તલાટી, સરપંચ, નાગરીકોને વધુમાં વધુ લોકો સુધી યોજનાકીય જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા યોજના, એનઆરએલએમ વગેરે જેવી વિવિધ યોજનાની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન વિનોદ ભાનુશાલી તથા આભારવિધી સચીન…
Read More