હિન્દ ન્યુઝ, ભુજ આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના માતૃભુમિના રક્ષણ કાજે શહિદ થવા, પોતાના ધૈર્ય અને સાહસથી દેશને અખંડિત રાખવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી આપણા મસ્તક ઉન્નત રાખવા અને પોતે બધા જ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે, ત્યારે તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરીને શ્રી સહજાનંદ ગુરૂકુળ, માનકૂવા દ્વારા રૂ. ૩૧,૦૦૦ સૈનિક કલ્યાણ કચેરી, ભુજને સુપ્રત કરેવામાં આવ્યા હતા. સહજાનંદ ગુરુકુળ, માનકૂવાના સંચાલક સંતો પ.પૂ શાસ્ત્રી સ્વામીશ્રી ઉત્તમપ્રિયદાસજી, શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી, શાળાના ગુજરાતી…
Read More