હિન્દ ન્યુઝ, અમદાવાદ GST (Goods & Service Tax) એ ભારતની મહત્વપૂર્ણ અને નિર્ણાયક કરવેરા જોગવાઈ છે, તેમ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. અમદાવાદના જે.જી. કેમ્પસ ઓફ એક્સલન્સ ખાતે આયોજિત GST યુથ કોન્ક્લેવને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણે કરવેરા વ્યવસ્થામાં એકરૂપતા લાવવાના ઈરાદાથી આ વ્યવસ્થા ઉભી કરી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ અવસરે યુવાનોમાં આ કાયદાની સમજણ જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત નવા ઉદ્યોગો સ્થાપિત થઈ રહ્યા છે અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા થકી ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાપક પરિવર્તનો આવી રહ્યા છે.…
Read MoreDay: March 8, 2022
કચ્છ કુનરિયાની દિકરી આનંદીના પ્રસ્તાવના પગલે દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો ધ્યેય- કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની
હિન્દ ન્યુઝ, કચ્છ કુનરિયા બાલિકા પંચાયત સભ્ય આનંદી છાંગા અને રાપર આંગણવાડી કાર્યકર મિનાક્ષીબેન વાઘેલા સાથે વર્ચ્યુઅલ સંવાદ યોજાયો “કચ્છના આનંદીબેન એનુ જાગતુ ઉદાહરણ છે કે, જો દિકરીઓને તક આપવામાં આવે તો બાલ્યાવસ્થાથી જ નેતા પદ માટે મંત્રીપદ સુધી રાહ નથી જોવી પડતી. દિકરીઓ સમાજને ઘરેલું હિંસાથી રોકીને બાળકોને સંરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.” એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ દેશની કુલ ૭ મહિલાઓ સાથે કરેલા ઈ-વર્ચ્યુઅલી સંવાદ બાદ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કચ્છ કુનરિયાની દિકરી…
Read More