હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં ઘરફોડ ચોરીના બનાવોને નિયંત્રણમાં રાખવાના હેતુથી તેમજ ઘરફોડ ચોરીના બનાવની તપાસમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તથા ભુતકાળમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવા બહારથી આવી મજૂરી કામ કરી રહેતા ઈસમો આજુબાજુની સ્થાનિક પરિસ્થિતિનું સર્વે કરી માહિતગાર થઈ મિલ્ક્ત વિરૂધ્ધના ગુન્હાઓ તેમજ ગુન્હો આચરી જતા રહે અને લેબર કોન્ટ્રાકટરો દ્વારા આવા ઈસમોની કોઈ યોગ્ય પુરતી માહીતી મળતી નથી જેથી ગુનેગારોને શોધવામાં સરળતા રહે તે હેતુથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના કામ અર્થે કોઈપણ લેબરને કામે…
Read MoreMonth: February 2022
હોટલ/ ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફટવેરમાં રાખવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નું જાહેરનામુ પ્રસિધ્ધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લો તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા લોકો હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં વિગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી/ધાડ જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં કોઈપણ વ્યકિતને હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રહેવા માટે રૂમ અથવા આશરો…
Read Moreજસદણ જીલેશ્વર પાર્ક ફરતે લાખોના ખર્ચે નવો આરસીસી રોડના કામનું ખાત મુહરત
હિન્દ ન્યુઝ, જસદણ જસદણના કમળાપુર રોડ પર આવેલ જીલેશ્વર પાર્ક નો ફરતો રોડ કે જે અતિ બિસ્માર હાલતમાં હતો વર્ષોથી આ ડામર રોડ હોય છે પરંતુ વરસાદ અને પાણી ભરાવાના કારણે આ રોડ હંમેશા ખરાબ પરિસ્થિતિમાં હોય છે નગરપાલિકાના દ્વારા આ રોડ અંદાજે ૪૯ લાખના ખર્ચે આરસીસી થવા જઈ રહ્યો છે તેમજ જિલેશ્વર પાર્ક થી છગનભાઈ વાળા ના ઘર પાસે થઈ વિછીયા રોડ સુધી તેમજ મામલતદાર કચેરી સામે કિશોરભાઈ વાળા ના ઘર થી વિછીયા રોડ સુધી સી.સી.રોડ આ બંને રોજ અંદાજે ૪૦ લાખના ખર્ચે આમ મળી કુલ ૮૯ લાખ ના…
Read Moreચોટીલા જૈન સમાજ દ્રારા તૃણમુલ કોંગ્રેસના સાંસદ સામે વિરોધ નોંધાવી આવેદન આપવામા આવ્યુ
હિન્દ ન્યુઝ, ચોટીલા તૃણમુલ કોંગ્રેસના સાંસદ શ્રીમતી મહુઆ મોઈત્રા દ્વારા સાંસદમાં જૈન સમાજ દ્વારા માંસાહાર થાય છે આવા શાકાહારી જૈન સમાજ પ્રત્યે આપેલ વિવાદાસ્પદ ઉચ્ચારણના વિરોધમાં ચોટીલાના તમામ ફિરકાના જૈન સંઘોએ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી ચોટીલા મામલતદાર ઓફિસે ડેપ્યુટી કલેક્ટરને ખાતે મહુઆ મોઈત્રા પોતાના શબ્દ પાછા લઈ માફી માંગે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા
Read Moreલોકપ્રતિનિધિ તરીકેના પોતાના કાર્યાલયે લોકોની રજૂઆતો- પ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી
હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. કાળુભા રોડ પર આવેલાં તેમના લોકપ્રતિનિધિ તરીકેના કાર્યાલય ખાતે તેમણે લોકરજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષોથી તેમના કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવે છે અને તેનો બને તેટલી ત્વરાએ ઉકેલ આવે તે દિશાના પગલાં લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રીની જવાબદારી મળ્યાં બાદ ભાવનગરના નાગરિકો માટે એટલો સમય ફાળવી શકાતો નથી છતાં બનતી રીતે લોકોને કઇ રીતે મદદરૂપ થાય તે જ…
Read Moreજર્મન ગણરાજ્યના રાજદૂત ભાવનગરની બે દિવસીય મુલાકાતે
હિન્દ ન્યુઝ, ભાવનગર જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે આજે સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવી પહોંચતાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ સ્વાગત- અભિવાદન કર્યું હતું. ભાવનગરની બે દિવસીય મુલાકાતે પધારેલાં રાજદૂત વોલ્ટર જે. લિન્ડનર બપોર બાદ અલંગની અને આવતીકાલે પાલીતાણાના જૈન મંદિરની પણ મુલાકાત લેવાના છે. ભાવનગર ખાતે રોપેક્ષ ફેરી મારફતે આવી પહોંચ્યાં બાદ તેમણે ભારત હવે દરિયાઇ પરિવહન ક્ષેત્રે પણ કાઠૂં કાઢી રહ્યું છે તેનું ઘોઘા સાક્ષી રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રો-રો ફેરી, રોપેક્સ…
Read Moreબોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૩-૦૨-૨૦૨૨ના હુકમથી તા.૦૪-૦૨-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.૦૩/૦૨/૨૦૨૨ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૦/૦૨/૨૦૨૨ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. જેથી બોટાદ અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અન્વયે જાહેરનામાં દ્વારા તા.૧૧/૦૨/૨૦૨૨ ના…
Read Moreતાલુકા ના ભિલોટ ગામે ૪૦ વર્ષીય આધેડ ની હત્યા, લગ્ન પ્રસંગે નજીવી બાબતે મામલો બન્યો ઉગ્ર
હિન્દ ન્યુઝ, રાધનપુર લગ્નનો પ્રસંગ શોકમાં ફેલાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે હત્યા રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે દિલ્હી થી ભત્રીજી ના લગ્ન માં આવેલ ભીલોટ ગામના રહીશની હત્યા બનેલ ઘટના માં તીક્ષ્ણ હથિયાર થી નજીવી બાબતે હુમલો કરતા ૪૦ વર્ષીય આધેડ રમેશ ભાઈ વણકર નું મોત નિપજ્યું છે, આ બનાવમાં એકજ સમાજ ના લોકો વચ્ચે લગ્ન પ્રસંગે મામૂલી બોલાચાલી હત્યા સુધી પહોંચતા રાધનપુર વિસ્તાર માં ચકચાર મચી જવા પામ્યો છે રાધનપુર તાલુકાના ભીલોટ ગામના દલિત પરિવાર વણકર સમાજ માં લગ્ન પ્રસંગે બનેલી ઘટના માં જાન નો ઉતારો…
Read Moreભાવનગ૨ જિલ્લાના મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન જે.જાડેજા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ.અમદાવાદના ડાયરેકટર ત૨ીકે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર ધી ગુજરાત સ્ટેટ કોઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ. અમદાવાદની ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની ચુંટણી નિયમ ૧૯૮૨ ના નિયમ -૧૬ અને પેટાનિયમ ૨૦–૧–૬ મુજબ વિભાગ ઝોન-૨ (જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગર) ના મતદાર મંડળમાંથી ભાવનગર જિલ્લાના મહિલા પ્રતિષ્ઠિત સહકારી આગેવાન ભાવનાબેન જે.જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી જે ચુંટણીના ચુંટણી અધિકારી જે.બી.દેસાઈ સીટી ડેપ્યુટી કલેકટર (પશ્ચિમ અમદાવાદ) એ ભાવનાબેન જે.જાડેજાને ધી ગુજ ૨ાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગ્રોઅર્સ ફેડરેશન લિ., અમદાવાદના બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે બિન હરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતાં. સમગ્ર ગુજરાત રાજયની સહકારી સંસ્થાઓમાં અને…
Read Moreદામનગર શહેર માં પંડિત દિન દયાલ ઉપાધ્યાય પુણ્યતિથિ ઉજવાઈ
હિન્દ ન્યુઝ, દામનગર દામનગર શહેર ના સીતારામનગર વોર્ડ નંબર 2 બુથ નંબર 3 લટુરિયા હનુમાન મંદિર ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ ઉજવવામાં આવી. તેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ ના પ્રભારી સુરેશભાઈ ગોધાણી, દામનગર પાલિકા પ્રમુખ પ્રિતેશભાઈ, વોર્ડ ના સભ્ય યાસીનભાઈ તથા ખીમજીભાઈ અને ભાજપ સંગઠન ના હોદેદારો હાજર રહ્યા. રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર
Read More