ચોટીલા જૈન સમાજ દ્રારા તૃણમુલ કોંગ્રેસના સાંસદ સામે વિરોધ નોંધાવી આવેદન આપવામા આવ્યુ

હિન્દ ન્યુઝ, ચોટીલા

તૃણમુલ કોંગ્રેસના સાંસદ શ્રીમતી મહુઆ મોઈત્રા દ્વારા સાંસદમાં જૈન સમાજ દ્વારા માંસાહાર થાય છે આવા શાકાહારી જૈન સમાજ પ્રત્યે આપેલ વિવાદાસ્પદ ઉચ્ચારણના વિરોધમાં ચોટીલાના તમામ ફિરકાના જૈન સંઘોએ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી ચોટીલા મામલતદાર ઓફિસે ડેપ્યુટી કલેક્ટરને ખાતે મહુઆ મોઈત્રા પોતાના શબ્દ પાછા લઈ માફી માંગે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment